બહેનનાં લગ્નમાં જવા દિલ્હીની કોર્ટે ઉમર ખાલિદને આપ્યા 14 દિવસના વચગાળાના જામીન
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં મુખ્ય આરોપી ઉમર ખાલિદને દિલ્હીની કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. ખાલિદે બહેનનાં લગ્નમાં જવા માટે વચગાળાની રાહત માગતી અરજી કોર્ટ સમક્ષ કરી હતી, જેની...
દિલ્હી પોલીસની કર્ણાટક DyCM ડીકે શિવકુમારને નોટિસ, 19 ડિસેમ્બર સુધી હાજર થવાનો આદેશ
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસની ચાલુ તપાસ હેઠળ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને નોટિસ મોકલવામાં આવી છે. 29 નવેમ્બર 2025ની આ નોટિસમાં તેમને 19 ડિસેમ્બર 202...
યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થીઓ-મૌલવીઓની વિગતો હવે ATSને આપવી ફરજિયાત
ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યોગી સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજ્યની એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં ...
અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમ્યાન અલ ફલાહ યુનિવર્સિટી ફરી એકવાર કાયદાકીય તપાસના કટઘરામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે UGCની ફરિયાદના આધારે યુનિવર્સિટી સામે બે અ...
ફરીદાબાદથી મળેલી ઉમરની બીજી કાર, આતંકી કૃત્યોમાં વપરાયાની શંકા
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા, જેના પગલે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ખબર પડી ?...
અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો – દરેક ગુનેગારને શોધો, પૂરો હિસાબ ચૂકવવો પડશે
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલો વિસ્ફોટ રાજધાનીને હચમચાવી ગયો છે. હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા આ જોરદાર બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસના પ્રારંભિક...
એકતાનગર ખાતે પોલીસ દળોની અદ્દભૂત અને શિસ્તબદ્ધ રાષ્ટ્રીય એકતા પરેડ
લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય સંરક્ષણ દળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસ દળો ...
IRCTC કૌભાંડ : લાલુ યાદવ પરિવાર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપમાં દિલ્હી કોર્ટમાં કેસ ચાલશે
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ સામે ગંભીર આરોપો ઘડવાનો મહત...
દિલ્હી રમખાણો મામલે સુપ્રીમે પોલીસ પાસે માગ્યો જવાબ, આગામી સુનાવણી 7 ઑક્ટોબરે
સુપ્રીમ કોર્ટે સોમવારે (22 સપ્ટેમ્બર) દિલ્હી 2020નાં રમખાણોમાં શામેલ શરજીલ ઈમામ, ઉમર ખાલિદ અને અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ સંદર્ભમાં બેન્ચ, જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ...
દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં?...