પોરબંદરમાં ‘સતાર મૌલાના’ સામે મુસ્લિમ સમાજે નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ
પોરબંદર શહેરમાં એક મજહબી કાર્યક્રમ દરમિયાન સૈયદ જમાત, મોહરમ અને તાજિયા અંગે કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે ‘સતાર મૌલાના’ સામે પોલીસ ફરિયાદ ?...
પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા
ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. નવી વ્યવસ?...
આદિવાસી દર્દીઓને સરકારની ‘સંજીવની’ ભેટ : ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 3 લાખ સુધીની વધારાની સહાય
ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ કિડની, લીવર, હૃદય અને પૅન્ક્રિયાઝ સહિતનાં અંગો...
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા, રિઝવાન હનીફનો દાવો
પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવાતા રિઝવાન હનીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે દાવો કરતો સંભળાય છે કે છેલ્લા ત્ર?...
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે રેલ નેટવર્ક મજબૂત કરશે ભારત, રૂ. 45 હજાર કરોડના રોકાણની યોજના
ભારત ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા વ્યૂહાત્મક સરહદી વિસ્તારોમાં રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે આશરે રૂ. 45,000 કરોડના વિશાળ રોકાણની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર આગા?...
ભારતે જુલાઈમાં પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, રશિયા રહ્યો સૌથી મોટો સપ્લાયર
અમેરિકા દ્વારા રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાની ચેતવણી વચ્ચે ભારતે જુલાઈ 2026માં રશિયા પાસેથી વિક્રમજનક માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. શિપ-ટ્રેકિંગ અને કોમોડિટી એનાલિટિક્?...
અમદાવાદમાં ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ જમીન કૌભાંડ, પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ
અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટ પ?...
CJI સૂર્યકાન્તનો સ્પષ્ટ સંદેશ : વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનની આડમાં ગુનેગારોને બચાવ નહીં
જંતર-મંતરથી શરૂ થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્?...
RSS પ્રમુખ મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં Gen-Z અને Gen Alpha સાથે કરશે સંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ગુરુવાર, 6 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈમાં Gen-Z અને Gen Alpha પેઢીના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ યુવાનો દ્વારા સંચાલિત સંગઠન India’s International Movement to Unite Nations...
શેરબજારમાં મિશ્ર શરૂઆત : સેન્સેક્સ 493 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 70 પોઈન્ટ ઘટ્યો
ભારતીય શેરબજારમાં મંગળવારે ટ્રેડિંગની શરૂઆત મિશ્ર વલણ સાથે થઈ હતી. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક સેન્સેક્સ 493 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 79,132ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે બીજી ત?...