સરસપુર-રખિયાલમાં AMCનું મેગા ડિમોલિશન, રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર
શહેરમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) હેઠળ રોડલાઇનના અમલીકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં રોડલાઇનમાં આવતા કુલ 83 બિનરહેણાંક બાંધકામો સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રિકમલાલ…










