ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય : પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ
આસામમાં રાજકીય વિવાદ વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે, કારણ કે કોર્ટએ તેમની આગોતરા જામીન (anticipatory bail) અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ હવે તેમની…










