click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
BhavnagarGujarat

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ

લાલગીરીબાપુના સાનિધ્ય સાથે સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા લાભ લેતાં ભાવિકો

Last updated: 2026/04/23 at 5:56 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવિકો મોજ માણી રહ્યાં છે.

ગોહિલવાડના પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગત શનિવારથી મોરારિબાપુ દ્વારા રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ગાન થઈ રહ્યું છે.

રામચરિત માનસ બાલકાંડ ચોપાઈ પંક્તિ ‘હરિ ઈચ્છા ભાવી બલવાના, હૃદય બિચારત શંભુ સુજાના તબ સંકર પ્રભુ પદ સિરુ નાવા, સુમિરત રામુ હૃદય અસ આવા એહિ તન સતિહિ ભેટ મોહી નાહીં, સિવ સંકલ્પુ કીન્હ મન માહીં’ કેન્દ્રમાં રાખી મોરારિબાપુ દ્વારા રામકથા ગાન કરતાં આજે છઠ્ઠા દિવસે બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. મોરારિબાપુએ આ સપ્તકનો ‘સા’ એટલે ‘સાધુ’ ગણાવી, સનાતન ધર્મના આ સપ્તકનો સાધુ એ શંકર છે, તેમ ભાવ વ્યક્ત કર્યો.

મોરારિબાપુએ કથાગાન કરતાં કહ્યું કે, સાધનાને જીવનથી અલગ ન ગણવી, પણ જીવન જ આપણાં સંસારીઓ માટે અનુષ્ઠાન છે, તેમ સમજવું. સાંપ્રત વૈશ્વિક સ્થિતિ સંદર્ભે અણુશસ્ત્રો નહીં પરંતુ અણુવ્રત દુનિયામાં જરૂરી હોવાનું જણાવી મોરારિબાપુએ જૈન સાધના ભક્તિ પધ્ધતિનો સાદર ઉલ્લેખ કર્યો.

રામકથા પ્રવાહમાં આગળ વધતાં મોરારિબાપુએ શિવ ચરિત્રમાં દક્ષ યજ્ઞ અને સતી પ્રસંગ વર્ણન પ્રસ્તુત કર્યું.

રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ લાભ લેવાં જાનકીદાસ મહારાજ, લહેરગિરી મહારાજ સહિત સંતો, મહંતો, કથાકારો, વક્તાઓ જોડાયાં હતાં. જાણીતા સાક્ષરો નીતિનભાઈ વડગામા, જયભાઈ વસાવડા અને કાર્યકર્તા દિલીપભાઈ સખિયા સહિત મહાનુભાવોએ કથામૃત લાભ લીધો.

દિલીપભાઈ રાજ્યગુરુના પ્રારંભિક સંચાલન સાથે કથા વ્યવસ્થા સેવામાં મૂકેશગિરિ મહારાજ સાથે સેવાભાવી અગ્રણીઓ કાર્યકર્તાઓ જોડાયાં છે.

અહીંયા સુરેશભાઈ ગોટી, દિનેશભાઈ પટેલ, હર્ષરાજસિંહ સરવૈયા, ભરતભાઈ રાણીંગા, નરેન્દ્રભાઈ ત્રિવેદી, લાલજીભાઈ જોગરાણા સહિત આસપાસના પંથકના સેવાભાવી સેવક કાર્યકર્તાઓનું સુંદર સેવા સંકલન રહ્યું છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન, વિરોધી ખેમામાં ચિંતાની લહેર

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત, ‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Breaking news, CM Gujarat, gujarat, Gujarat religious event, gujarati news, india news, latest news, Manas Shiv Sankalp, Morari Bapu Katha 2026, Morari Bapu Ram Katha, Narendra Modi, news channel in india, oneindianewscom, oneindianewsgujarat, Palitana Kailas Tekri, Palitana Ram Katha, pm modi, Politics, Ramcharitmanas Katha, Sanatan Philosophy, Sanatan Saptak Meaning, Shatrunjaya Hill Event, Shiv Sankalp Katha, Spiritual Discourse India, Spiritual event Gujarat, top news channel, topnews, topnewschannelinindia, આધ્યાત્મિક પ્રવચન ભારત, આધ્યાત્મિક પ્રસંગ ગુજરાત, ગુજરાત ધાર્મિક પ્રસંગ, પાલિતાણા કૈલાસ ટેકરી, પાલિતાણા રામ કથા, ભારત, માનસ શિવ સંકલ્પ, મોરારી બાપુ કથા 2026, મોરારી બાપુ રામ કથા, રામચરિતમાનસ કથા, શત્રુંજય હિલ પ્રસંગ, શિવ સંકલ્પ કથા, સનાતન ફિલોસોફી, સનાતન સપ્તક અર્થ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન, વિરોધી ખેમામાં ચિંતાની લહેર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
Bhavnagar Gujarat એપ્રિલ 23, 2026
નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન, વિરોધી ખેમામાં ચિંતાની લહેર
Gujarat Narmada એપ્રિલ 23, 2026
યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત, ‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’
Gujarat એપ્રિલ 23, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો
Gujarat એપ્રિલ 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?