ઈઝરાયેલ–લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ : ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, મધ્ય-પૂર્વમાં શાંતિની નવી આશા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 16 એપ્રિલ 2026ના રોજ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર માહિતી આપતા જણાવ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબનોનના પ્રમુખ જોસેફ ઔન સાથે…










