મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સામેના યુદ્ધને આવતાં બે-ત્રણ અઠવાડિયામાં સમાપ્ત કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ ગુરુવારે (ભારતીય સમય મુજબ સવારે 6:30) દેશને સંબોધિત કરશે અને આ સંબોધનમાં યુદ્ધ સમાપ્ત કરવા સંબંધિત મોટી જાહેરાતો થઈ…










