દેવભૂમિ દ્વારકા : ઈસુદાન ગઢવી સહિત 17 AAP કાર્યકર્તાઓની ધરપકડ, જામીન પર મુક્તિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય તંગદિલી વચ્ચે મોટી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 17 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી. જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઉત્પાત મચાવવો અને પોલીસ કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો…










