Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

ભારત

2,438 stories

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!

રાજ્યભરમાંથી એક ચિંતાજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જગતનો તાત ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ લેવા ખેડૂતો…

· 2 min read

કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કમલમ બારડોલી ખાતે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા…

· 3 min read

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 જેટલા આદિવાસી પરિવારોની વૈદિક પરંપરા મુજબ ઘર વાપસી કરાવવામાં…

· 3 min read

વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે શ્રી મહાવીર ગૃપ થરાદ અને લાયન્સ કલબ ઓફ થરાદ સીટીના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. ચૌહાણના અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ શાબ્દિક સ્વાગત અને…

· 2 min read

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે પીપલગ સ્થિત સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે વિશેષ રસીકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ૫ વર્ષ પૂર્ણ થયેલ બાળકોને DPT 2nd Booster Dose તેમજ ૧૦ અને ૧૬…

· 2 min read

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર સંચાલિત તથા પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ અને સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ…

· 2 min read

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

નડિયાદ તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ પ.પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલધામ), પ.પૂ. શા. શ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી (ચેરમેનશ્રી, વડતાલધામ) તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ અને ઉપસ્થિત સંચાલક મંડળના સભ્યોના વરદ…

· 2 min read

દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત

સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે ગ્રુપ-Cની સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જાહેરાત કરી છે. આ નિર્ણય યુવા રોજગાર અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાના…

· 4 min read

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં યુસુફ પઠાણના કબજા હેઠળના 978 ચોરસ મીટરના પ્લોટ સહિત કુલ 7…

· 3 min read

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે. રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે.…

· 2 min read