click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
GujaratSurat

કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા

બારડોલીમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ.

Last updated: 2026/06/20 at 6:51 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કમલમ બારડોલી ખાતે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તેમજ સુરત જીલ્લા પ્રભારી શ્રી ગૌતમભાઈ ગેડીયા, પ્રદેશ આદિ જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા, સુરત જીલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, તથા જીલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિત ભાઈ પટેલ, અંકુર ભાઈ દેસાઈ, ની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું. કે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ માટે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશને વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” બનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને તે દિશામાં સતત કામગીરી થઈ રહી છે.તેમણે જણાવ્યું કે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્તિ મળે તે માટે દેશભરમાં કરોડો શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રથમ બે વર્ષ દરમિયાન દેશના આશરે 18 હજારથી વધુ વીજળીવિહોણા ગામોમાં વીજળી પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે લાખો પરિવારોને લાભ મળ્યો છે.

ગુજરાતના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાના માત્ર 15 દિવસમાં નર્મદા ડેમના દરવાજા ખોલાવી કચ્છ સહિતના અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું, જે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન બન્યું છે.

તેમણે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની સિદ્ધિઓ અંગે પણ માહિતી આપી હતી. ગિફ્ટ સિટી આજે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવી છે અને વિશ્વની 80થી વધુ બેંકો અહીં કાર્યરત છે, જેના કારણે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ હબ તરીકે વિકસી રહ્યું છે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત પત્રકારો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તેમજ સુરત જીલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયા, પ્રદેશ આદિ જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા, સુરત જીલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, તથા જીલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિત ભાઈ પટેલ, અંકુર ભાઈ દેસાઈ, મીડિયા કન્વીનર તેજસ વશી,તથા સુરત જીલ્લા ભાજપા ના પદાધિકારીઓ,હોદેદારો,તથા સુરત જીલ્લા ના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

TAGGED: @bjpindia, @india, 12 Years of Governance, Bardoli Media Interaction, bardoli news, bjp gujarat, BJP Press Conference, Breaking news, Central Government Schemes, CM Gujarat, Development and Welfare, GIFT City Gujarat, good governance, gujarat, Gujarat development model, Gujarat political news, gujarati news, india news, Kanubhai Desai, Modi Government Achievements, Narendra Modi, Narendra Modi 12 Years, Narmada Project, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, pm modi, PM Modi Leadership, Politics, Surat BJP, surat news, Swachh Bharat Mission, top news channel, topnews, topnewschannelinindia, Viksit Bharat 2047, કનુભાઈ દેસાઈ, કેન્દ્ર સરકારની યોજનાઓ, ગિફ્ટ સિટી ગુજરાત, ગુજરાત રાજકીય સમાચાર, ગુજરાત વિકાસ મોડેલ, નરેન્દ્ર મોદી 12 વર્ષ, નર્મદા પ્રોજેક્ટ, પીએમ મોદી નેતૃત્વ, બારડોલી મીડિયા ઇન્ટરેક્શન, બારડોલી સમાચાર, ભાજપ ગુજરાત, ભાજપ પ્રેસ કોન્ફરન્સ, ભારત, મોદી સરકારની સિદ્ધિઓ, વિકસિત ભારત ૨૦૪૭, વિકાસ અને કલ્યાણ, શાસનના ૧૨ વર્ષ, સુરત ભાજપ, સુરત સમાચાર, સુશાસન’, સ્વચ્છ ભારત મિશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
Next Article ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
Dang Gujarat જૂન 20, 2026
કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
Gujarat Surat જૂન 20, 2026
સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
Gujarat Surat જૂન 20, 2026
વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?