રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી....
મંજૂરી વગર સંસદ તરફ CJPની કૂચથી દિલ્હીમાં અફરાતફરી, બેરિકેડ તોડ્યા, ટિયર ગેસ છોડાયો
કોકરોચ જનતા પાર્ટી—CJP દ્વારા સોમવારે આયોજિત ‘સંસદ ચલો’ માર્ચ દિલ્હીમાં ભારે અવ્યવસ્થા અને સુરક્ષા સંકટનું કારણ બની હતી. દિલ્હી પોલીસની પરવાનગી ન હોવા છતાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જં?...
બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત ?...
સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો, સંસદ માર્ચને દિલ્હી પોલીસે ન આપી મંજૂરી
દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ભૂખ હડતાળ કરી રહેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો જાહેર કર...
પહલગામ આતંકી હુમલો : હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ, ગેરહાજરીમાં ટ્રાયલનો માર્ગ ખુલ્યો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુની એક કોર્ટે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થ?...
ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હાઈકોર્ટના ચુકાદા પર રોક નહીં
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક રીતે સંવેદનશીલ ભોજશાળા–કમાલ મૌલા સંકુલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ વ્યવસ્થા કરી છે. સર્વોચ્ચ અદાલતે મધ્ય પ્રદેશ હાઈ...
ભારત-નેપાળ સરહદેથી અમેરિકન નાગરિક ઝડપાયો, ચાઇનીઝ પાસપોર્ટ અને AI ટ્રાન્સલેટર મળ્યાનો દાવો
ભારત-નેપાળની ખુલ્લી અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સરહદ પર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં સશસ્ત્ર સીમા બળ એટલે કે SSBએ એક અમેરિકન નાગરિકને માન્ય પ્રવાસ દસ્તાવેજો વગર નેપાળમાં પ્રવેશવા?...
આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય , CM હિમંતા સરમાએ ગણાવી ઐતિહાસિક સિદ્ધિ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વપ્રસિદ્ધ માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા સતત ત્રણ ...
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કર?...
કોલકાતામાં સરકારી ઈમારતમાં ભીષણ આગ, 4,000 EVM બળીને ખાક
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગ બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આગમાં આશરે 4,000 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશ?...