સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લા?...
સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SMC કચેરીમાં સર્ચ ઓપરેશન
ગુજરાતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી ...
સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા
સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈ?...
ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પત?...
સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, SMC અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ
સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશનનો મામલો હવે કાનૂની અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. મે મહિનાના અંતમાં વિસ્તારમાં કેટલાક મકાનો તોડી પાડવા?...
‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ : ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ ‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાન નરેન?...
હજીરા પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા PM મોદી, K-9 વજ્રા, જોરાવર ટેન્ક અને સ્વદેશી ડિફેન્સ પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રન?...
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સુરતની મુલાકાતે : દક્ષિણ ગુજરાતને રૂ. 12,421 કરોડના વિકાસકાર્યોની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના પરિવહન અને માળખાકીય વિકાસને નવી દિ?...
બારડોલી બસ અગ્નિકાંડ : DNA ટેસ્ટથી 7માંથી 6 મૃતકોની ઓળખ, તમામ મહારાષ્ટ્રના રહેવાસી
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ પલટી ખાઈ...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...