Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 ...
સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ
સુરતના પાલ અને સિટીલાઇટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જિમ ટ્રેનર દ્વારા એક પરણિત મહિલાને ફસાવી બ્લેકમેઇલ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે આરોપી શબ્બીર અસગર ટ્રંકવાલાની ધર...
સુરત વિવાદ : ગોપાલ ઈટાલિયા સામે રાજુ કરપડાના ગંભીર આરોપો, વાયરલ ઓડિયો પર રાજકીય ઘમાસાણ
સુરત માં 7 એપ્રિલે બનેલી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નિવાસસ્થાને મહેસાણાના 2020ના જૂના કેસ સંદર્ભે પોલીસ વૉરન્ટની બજવણી કરવા પહોંચી હતી. આ ઘટન?...
સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા
સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સ?...
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો: ₹2.90 કરોડની નકલી નોટો ઝડપી, સરકારના નામે ચાલતો રેકેટ બેનકાબ
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરીને રાજ્યમાં ચકચાર મચાવી છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી નોટો ઝડપી પાડવામાં ?...
સુરતમાં પૂજાના ફૂલો સાથે ભૂલથી કેનાલમાં ગયા ₹2 લાખ, ફાયર ટીમે મહેનતથી રકમ શોધી પરિવારને પરત આપી
સુરત શહેરના Puna Road વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે અજાણતા પૂજાના ફૂલો સાથે ₹2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે Surat Fire Brigade ની સતર્કતા અને મહેનતના કારણે આખી રકમ સલ...
સુરત પાંડેસરા GIDCમાં ગેસ લીકેજ દુર્ઘટના: કેમિકલ ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના મોત
સુરતના Pandesara GIDC વિસ્તારમાં આવેલી એક ડાઈંગ મિલમાં દુર્ઘટનાગ્રસ્ત ઘટના સામે આવી છે. New Paras Dyeing Mill ખાતે કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોને ગેસ લીકેજના કારણે ગૂંગળામણ થતા સારવાર દરમિયાન તમા?...
સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી ફગાવી
Surat ના જાણીતા બિલ્ડર Tushar Ghelani આપઘાત કેસમાં મુખ્ય આરોપી Poonam Bhadoriya ને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુરતની નામદાર કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી બાદ સ્પષ્ટ રીતે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. બંને પક્ષ...
સુરત : મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન નહીં થાય, સમાજના વિરોધ બાદ યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી
સુરત શહેરમાં 14 માર્ચે યોજાનાર ભવ્ય સમૂહલગ્ન સમારોહ વચ્ચે આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ ઊભો થયો હતો. 'યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત આ સમારોહમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુ?...
સુરતમાં ધાર્મિક સ્થળને લઈને વિવાદ, મહિલાઓ સહિત આરોપીઓ સામે ગુનો નોંધાયો
સુરત શહેરમાં મંદિર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પર કથિત અતિક્રમણ કરવાનો પ્રયાસ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ સ્ટેશને પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ફોજદા?...