આ ઉજવણી પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કઠલાલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ . S .R BARAIYA)તથા તાલુકા વિકાસ અધિકારી (J .L પટણી)ઉપસ્થિત રહ્યા . તથા આ ઉજવણીમાં બગડોલ ગામના વડીલો તથા સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રી હાજર રહ્યા અને આ ધ્વજવંદન કાર્યક્રમ ઉજવણી કરી.
આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શાળાના બાલિકાઓ દ્વારા જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યું તેમાં આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાલિકાઓ તથા વિદ્યાર્થીઓને ટીડીઓ સાહેબ તથા મામલતદાર સાહેબ હસ્તે સર્ટી વિતરણ તથા ભેટ આપવામાં આવી.
રિપોર્ટર -રાજદીપ ચૌહાણ(કઠલાલ)