click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દુનિયાનો પહેલો દેશ જ્યાં સિગારેટ પર લખવામાં આવશે ‘મૃત્યુ’! સરકારે ધૂમ્રપાન છોડાવવા શોધ્યો આ રસ્તો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દુનિયાનો પહેલો દેશ જ્યાં સિગારેટ પર લખવામાં આવશે ‘મૃત્યુ’! સરકારે ધૂમ્રપાન છોડાવવા શોધ્યો આ રસ્તો
Gujarat

દુનિયાનો પહેલો દેશ જ્યાં સિગારેટ પર લખવામાં આવશે ‘મૃત્યુ’! સરકારે ધૂમ્રપાન છોડાવવા શોધ્યો આ રસ્તો

વર્ષ 2035 સુધીમાં સિગારેટ પીનારાઓની સંખ્યામાં 5 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્ય ભારત સહિત ઘણાં દેશોમાં સિગારેટના બોક્સ પર આ ચેતવણી લખેલી હોય છે.

Last updated: 2023/06/06 at 5:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

‘સિગારેટ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’, ‘સિગારેટ પીવાથી કેન્સર થાય છે’ આવી ઘણી ચેતવણીઓ ફિલ્મ શરુ થતા પહેલા જોવા મળે છે. સિગારેટના બોક્સ પર પણ આવી ચેતવણી લખેલી હોય છે. લોકોને સિગારેટ પ્રત્યે જાગરુક કરવા માટે સરકાર સિગારેટના બોક્સ ઉપર ચેતવણી લખે છે જે બતાવે છે કે સિગારેટ પીવાથી મોત થઇ શકે છે. પરંતુ સિગારેટ બોક્સમાંથી બહાર નીકળતાની સાથે આ ચેતવણીનો ડર સમાપ્ત થઇ જાય છે. પરંતું હવે એક દેશે સિગારેટ પીનારા લોકોને સિગારેટ પૂરી ન થાય ત્યાં સુધી ડરાવવાનું નક્કી કર્યું છે. કેનેડા વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે જે સિગારેટ ઉપર પણ મોત અંગેની ચેતવણી લખશે.

હાલ કેનેડા ખુબ ચર્ચામાં છે . આ ચર્ચાનું કારણ ત્યાનું મોસમ કે ડિફેન્સ ડીલ નથી. પરંતુ આ દેશ સિગારેટને લઈને ખુબ ચર્ચામાં બન્યું છે, કેનેડા દુનિયાનો પહેલો દેશ હશે જે સિગારેટના બોક્સની સાથે સાથે સિગારેટ ઉપર પણ મોત અંગેની ચ્ત્વાની લખશે. ભારત સહિત ઘણાં દેશોમાં સિગારેટના બોક્સ પર આ ચેતવણી લખેલી હોય છે, જેમાં બતાવવામાં આવે છે કે સિગારેટ પીવું કેટલું હાનિકારક છે. ભારતમાં કેન્સર પીડિતોના ગળા અને મોઢાની ફોટો પણ બોક્સ પર લગાવવામાં આવે છે. આવું એવા માટે કરવામાં આવે છે જેથી લોકો આ ફોટો અને ચેતવણી જોઇને સિગારેટ પીવાનું છોડી દે.

પરંતુ બોક્સ ખોલતાની સાથે જ તમામ ચેતવણીઓ ધુમાડામાં ઉડી જાય છે. ઘણા લોકો બોક્સને કચરામાં ફેંકી દે છે અને સિગારેટને તેમના સુંદર સિગારેટ કેસમાં રાખે છે. પરંતુ હવે કેનેડામાં આમ કર્યા પછી પણ લોકોના મનમાંથી મરવાનો ડર ખતમ નહીં થાય કારણ કે હવે ત્યાંના લોકોને છેલ્લા શ્વાસ સુધી કહેવામાં આવશે કે તેઓ સિગારેટ પીવાથી મરી શકે છે. અહેવાલ મુજબ આ ચેતવણી સિગારેટ પર અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં લખવામાં આવશે.

આ નિયમોને ટોબેકો પ્રોડક્ટના દેખાવ, પેકેજિંગ અને લેબલિંગ રેગ્યુલેશન્સના નામે લાવવામાં આવી રહ્યા છે, જે લોકોને સિગારેટથી દૂર રહેવામાં મદદ કરશે. સરકાર વર્ષ 2035 સુધીમાં સિગારેટ પીનારાઓની સંખ્યામાં 5 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ જ ધ્યેય હાંસલ કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ નિયમ 1 ઓગસ્ટ 2023થી લાગુ થશે પરંતુ તેને તબક્કાવાર લાગુ કરવામાં આવશે. જે દુકાનદારો તમાકુ સંબંધિત પ્રોડક્ટ પેકેજ વેચે છે તેમણે એપ્રિલ 2024 સુધીમાં સિગારેટ પર આ ચેતવણી છાપવી પડશે. જુલાઇ 2024ના અંત સુધીમાં કિંગ સાઇઝ સિગારેટ પર ચેતવણીઓ છાપવી જરૂરી રહેશે અને સામાન્ય સિગારેટ અને અન્ય સામાન વેચતા દુકાનદારોએ એપ્રિલ 2025 સુધીમાં તેનો અમલ કરવો પડશે.

 

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 6, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓપરેશન બ્લુસ્ટારની વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
Next Article શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?