click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 2023માં મોટું યુદ્ધ થશે’, નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઈઝરાયલ કરી હતી આ વાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 2023માં મોટું યુદ્ધ થશે’, નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઈઝરાયલ કરી હતી આ વાત
Gujarat

2023માં મોટું યુદ્ધ થશે’, નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઈઝરાયલ કરી હતી આ વાત

નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની 800થી વધુ ભવિષ્યવાણીઓ સાબિત થઈ ચૂકી .

Last updated: 2023/10/09 at 4:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

શનિવારે હમાસ દ્વારા હુમલો કર્યા બાદ ઈઝરાયલે યુદ્ધનું એલાન કરી દીધુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બને તરફથી એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. હવે આ યુદ્ધ ચાલુ થઈ ગયા બાદ એવું કહેવામાં આાવી રહ્યું છે કે, 2023 માટે નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી હવે સાચી સાબિત થઈ શકે છે.

Contents
નાસ્ત્રેદમસ વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણીઓ કરી ચૂક્યા છે450 વર્ષ પહેલા જ નાસ્ત્રેદમસે આ ઘટનાની ભવિષ્યવાણી કરી દીધી હતીનાસ્ત્રેદમસની 450 વર્ષ પહેલાની ભવિષ્યવાણી સાચી થઈ!

નાસ્ત્રેદમસ વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણીઓ કરી ચૂક્યા છે

ફ્રાન્સના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ પોતાનું પુસ્તક લેસ પ્રોફેટીસમાં વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણીઓ કરી ચૂક્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની 800થી વધુ ભવિષ્યવાણીઓ સાબિત થઈ ચૂકી છે.

450 વર્ષ પહેલા જ નાસ્ત્રેદમસે આ ઘટનાની ભવિષ્યવાણી કરી દીધી હતી

વર્ષ 2023 માટે પણ નાસ્ત્રેદમસે અનેક ભવિષ્યવાણી કરી હતી. તેમાંથી એક છે ત્રીજુ યુદ્ધ (Great War). હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ ઈઝરાયલે પણ હમાસ વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધુ છે. ત્યારબાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 450 વર્ષ પહેલા જ નાસ્ત્રેદમસે આ ઘટનાની ભવિષ્યવાણી કરી દીધી હતી.

નાસ્ત્રેદમસની 450 વર્ષ પહેલાની ભવિષ્યવાણી સાચી થઈ!

ઈઝરાયલ દ્વારા હમાસ સામે યુદ્ધનું એલાન કરતાં જ લોકોનું ધ્યાન ફ્રાન્સીસી ફિલસૂફ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી તરફ ગયું. નાસ્ત્રેદમસ દ્વારા 2023 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી પ્રમાણે 2023માં એક મોટું યુદ્ધ થશે. 450 વર્ષ પહેલાં જારી કરવામાં આવેલી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી વાળા પુસ્તકમાં એવું લખવામાં આવ્યું હતું કે, સાત મહિનાના મહાન યુદ્ધમાં લોકો દુષ્ટ કાર્યોથી મૃત્યુ પામશે અને ફ્રાન્સના બે શહેરો રુએન અને એવરેક્સના નામ લેતા લખવામાં આવ્યુ કે, બંને રાજાના આધીન નહીં હશે.

જોકે, પહેલા લોકો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડી રહ્યા હતા. અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે રશિયા-યુક્રેન યુદ્ધ માટે કરી હશે. પરંતુ હવે તેમની આ ભવિષ્યવાણી ઈઝરાયલ-હમાસ યુદ્ધની ઘટનાઓ સાથે વધુ મેળ ખાઈ રહી છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Hamas attack, ISRAEL, Nostradamus

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 9, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ISRO પર દરરોજ થાય છે 100થી વધુ સાયબર એટેક
Next Article ‘एक और गोधरा की साजिश’: गुजरात में कट्टरपंथी इस्लामी भीड़ ने श्रद्धालुओं से भरी बस को रोका, कहा – हमारे इलाके में नहीं चलेगा ‘जय श्री राम’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?