Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

કઠલાલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

કઠલાલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આજરોજ કઠલાલ નગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હાજર રહી આ કાર્યક્રમ યોજ્યો.

કઠલાલ નગરમાં બજરંગ દળનાં અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા કઠલાલ નગર ટેકરી ફળિયામાં હનુમાન મંદિર ના પ્રાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પદાઅધિકારી તથા નગર બજરંગ દળનાં કાર્યકર્તા દ્વારા વૃક્ષના જતન સાથે વૃક્ષો વાવ્યા અને તમામની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

 

 

રિપોર્ટર રાજદીપ ચૌહાણ(કઠલાલ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.