click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજસ્થાન વિધાનસભામાં હોબાળો! રાજેન્દ્ર ગુડા અને ગેહલોત સરકારના મંત્રી વચ્ચે ગૃહમાં ઝપાઝપી.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજસ્થાન વિધાનસભામાં હોબાળો! રાજેન્દ્ર ગુડા અને ગેહલોત સરકારના મંત્રી વચ્ચે ગૃહમાં ઝપાઝપી.
Gujarat

રાજસ્થાન વિધાનસભામાં હોબાળો! રાજેન્દ્ર ગુડા અને ગેહલોત સરકારના મંત્રી વચ્ચે ગૃહમાં ઝપાઝપી.

ગેહલોત સરકારને મેં પ્રશ્ન કરતા મને બરતરફ કરવામાં આવ્યો: ગુડા. મને ધારાસભ્ય તરીકે બેસવા પણ ન દેવાયો: ગુડા.

Last updated: 2023/07/24 at 2:11 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

આજે રાજસ્થાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડા અને સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ગુડાને ગૃહમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા. ગૃહની બહાર મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રાજેન્દ્ર ગુડાએ કહ્યું કે, મેં શુક્રવારે કહ્યું હતું કે રાજસ્થાનમાં મહિલાઓ સુરક્ષિત નથી. મને નોટિસ આપ્યા વગર સીધો જ બરતરફ કરવામાં આવ્યો છે. મને ધારાસભ્ય તરીકે બેસવા માટે જગ્યા પણ આપવામાં ન આવી. આ બાબતે માફીની માંગ કરવામાં આવી છે જેના પર ગુડાએ કહ્યું, મેં કઈ ખોટું કર્યું જ નથી.

#WATCH | Congress leader Rajendra Singh Gudha was not allowed to enter the Rajasthan Assembly today after being removed as minister in Ashok Gehlot's cabinet. pic.twitter.com/aMVOt0JRbM

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 24, 2023

વિધાનસભામાં બે ધારાસભ્યો આવ્યા ઝપાઝપી પર!

બંને નેતાઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ઝપાઝપી પછી, ગુડાને માર્શલ દ્વારા બહાર નીકળી દેવામાં આવ્યા હતા. ધારાસભ્ય રફીક ખાને કહ્યું કે- પહેલીવાર પિતા સમાન ધારીવાલ પર આ પ્રકારે હુમલો થયો. જો મેં અને સાથી ધારાસભ્યોએ કાર્યવાહી દરમિયાન બચાવ ન કર્યો હોત તો ઘટનાનું મોટું સ્વરૂપ સામે આવત. ધારીવાલ પર પહેલા ગુડાએ પ્રહાર કર્યો હતો. તેણે ધક્કો માર્યો અને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન, અમે તમામ કોંગ્રેસના ધારાસભ્યો બચાવમાં આવ્યા. આ ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે.

#WATCH | Former Rajasthan Minister Rajendra Singh Gudha, says "Around 50 people attacked me, punched me, kicked me and Congress leaders dragged me out of the Assembly. The Chairman of the Rajasthan Assembly did not even allow me to speak. There were allegations against me that I… pic.twitter.com/YamjvHUcCO

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 24, 2023

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Gehlot, Rajasthan CM Ashok Gehlot, Rajendra Guda

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 24, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AAP સાંસદ સંજય સિંહ પર મોટી કાર્યવાહી, રાજ્યસભાના સભાપતિએ સંપૂર્ણ સત્ર માટે કર્યા સસ્પેન્ડ
Next Article પાર્ટીઓની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ડિલીટ કર્યું ઈન્સ્ટા એકાઉન્ટ, 13 હજાર ફોલોઅર્સ હતા.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?