રાધનપુર તાલુકાના શ્રીનાથ ગામે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની દિલ્હી NHSRC દ્રારા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્રારા આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથની મુલાકાત લીધી હતી.
આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથખાતે ક્વોલીટી પ્રોગ્રામ અંતર્ગત નેશનલ લેવલ NQAS એસેસમેન્ટના નેશનલ એસેસર્સ ડૉ. ગોવિંદ સિંઘલ (રાજસ્થાન) અને ડૉ. રેનુ બાલા (હરિયાણા) દ્રારા એસેસમેન્ટ કરવામા આવેલ જેમા જિલ્લા કક્ષાએથી ડૉ. રાહુલ ચૌધરી (ડી.ક્યુ.એ.એમ.ઓ), ડૉ. કેતનએચ.ઠક્કર (ટી.એચ.ઓ), ડૉ. અનુરાધા એન. પ્રજાપતી (એમ.ઓ.વડનગર),પરમાર પંકજ(ડી.પી.એ-ક્વોલીટી),પિન્ટુબેન એ ચૌધરી(સી.એચ.ઓ– શ્રીનાથ), કપીલભાઇ પી. વાઘેલા (મ.પ.હે.વ), કિંજલબેન આર.રાવળ(ફિ.હે.વ) સહિત આરોગ્ય સ્ટાફ અને દશરથભાઇ રાણા(સરપંચ),રમેશભાઇ મકવાણા(ડેલીકેટ),વિભાભાઇ રબારી (કિશાન મોર્ચા પ્રમુખ) તથા બહોળી સંખ્યામાંગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર-ભરત પંચાલ (પાટણ)