click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે…’ ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે…’ ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન
Gujarat

‘PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે…’ ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન

Last updated: 2024/05/09 at 11:08 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

મોદી સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાઓનું ફરી પુનરાવર્તન કરતાં કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારતમાં પાછો લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રી દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે મોદી સરકારે ભારતીય બંધારણની કલમ 370 નાબૂદ કરી, જ્યારે લોકોની માન્યતા સંપૂર્ણપણે અલગ હતી.

Contents
370 કલમ અંગે મોટું નિવેદન PoK અંગે અગાઉ કહી હતી આ વાત 

370 કલમ અંગે મોટું નિવેદન 

જયશંકરે કહ્યું કે લોકોએ એવું જ માની લીધું હતું કે 370 હટાવી નહીં શકાય અને આ એવી વસ્તુ છે જે આપણે સ્વીકારવી પડશે. હવે એકવાર આપણે તેને બદલી છે એટલે સમગ્ર વાસ્તવિક સ્થિતિ બદલાઈ ગઈ છે. હું PoKના સંદર્ભમાં એટલું જ કહી શકું છું કે સંસદમાં એક ઠરાવ છે અને દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે PoK, જે ભારતનો ભાગ છે, તે ભારતમાં પાછો લાવવામાં આવે. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે 10 વર્ષ પહેલા અથવા 5 વર્ષ પહેલા પણ લોકોએ અમને આ પૂછ્યું ન હતું. જયશંકરે કહ્યું કે જ્યારે અમે કલમ 370 નાબૂદ કરી, ત્યારે લોકો સમજે છે કે PoK પણ મહત્વપૂર્ણ છે.

PoK અંગે અગાઉ કહી હતી આ વાત 

અગાઉ રવિવારે વિદેશ મંત્રીએ જાહેરાત કરી હતી કે PoK ક્યારેય ભારતની બહાર નહીં જાય. ઓડિશામાં એક કાર્યક્રમમાં એક પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે કહ્યું હતું કે, “PoK ક્યારેય આ દેશની બહાર નથી રહ્યો. તે આ દેશનો એક ભાગ છે. સંસદનો ઠરાવ છે કે PoK સંપૂર્ણપણે ભારતનો ભાગ છે.”

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

TAGGED: article-370, External Affairs Minister S. Jayashankar, pm modi, POK, University of Delhi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 9, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સૌરાષ્ટ્રમાં ધરતી ધણધણી, આ જગ્યાએ આવ્યો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ગામડામાં પણ અસર
Next Article કોમી વૈમનસ્યનો કેસ : મૌલાના મુફ્તી સલમાનને પાસા પર સ્ટેનો HCનો ઈનકાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?