click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જ્યાં પણ નિમણૂક મળે, ત્યાંની સ્થાનિક ભાષા શીખો… રોજગાર મેળા કાર્યક્રમમાં બોલ્યા નિર્મલા સીતારામન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જ્યાં પણ નિમણૂક મળે, ત્યાંની સ્થાનિક ભાષા શીખો… રોજગાર મેળા કાર્યક્રમમાં બોલ્યા નિર્મલા સીતારામન
Gujarat

જ્યાં પણ નિમણૂક મળે, ત્યાંની સ્થાનિક ભાષા શીખો… રોજગાર મેળા કાર્યક્રમમાં બોલ્યા નિર્મલા સીતારામન

Last updated: 2023/09/27 at 12:22 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

આજે તમિલનાડુ (Tamil Nadu)માં રોજગાર મેળો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન  ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર મેળાનો ઉલ્લેખ કરી સીતારામને કહ્યું કે, ઓક્ટોબર-2022થી આવા મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 10 લાખ લોકોને નોકરીના નિમણૂક પત્રો મળ્યા… તેમણે કહ્યું કે, જો બેંકમાં સેવા આપતા અને સીધા સંપર્કમાં રહેતા ઉમેદવારોને નોકરીની ઓફર મળે છે, તો તેમણે ગ્રાહકો સાથે સ્થાનિક ભાષા શીખવી જોઈએ… આજે વડાપ્રધાન દ્વારા દેશભરમાં 51000 નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મને માહિતી મળી છે કે, તમિનાડુના 553 લોકોને નોકરીના નિમણૂક પત્રો મળી રહ્યા છે.

Smt.Nirmala Sitharaman Hon. Minister of Finance and Corporate affairs distributed the appointment letters to newly selected candidates under the PM Rozgar Mela at Chennai.#RozgarMela @PMOIndia @devusinh @IndiaPostOffice @AshwiniVaishnaw pic.twitter.com/697OVFycMl

— Tamil Nadu Postal Circle (@cpmgtamilnadu) September 26, 2023

ઉમેદવારોની જ્યાં પોસ્ટિંગ કરાઈ છે, તે રાજ્યોની ભાષા શીખે…

રોજગાર મેળામાં સંબોધન દરમિયાન સીતારામને કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી પસંદ થયેલ ઉમેદવારો, જેમને વિવિધ રાજ્યોમાં ફરજ સોંપાઈ છે, તેઓ ત્યાંની સ્થાનિક ભાષા શીખે… આ દરમિયાન સીતારામણે ભારપુર્વક જણાવ્યું કે, જે ઉમેદવારોને નોકરીની ઓફર મળી છે, તેમણે કુશળતા વધારવી જોઈએ. તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે, કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડીએ… સીતારામને કાર્યક્રમ દરમિયાન તમિલનાડુમાં નોકરીની ઓફર માટે પસંદ થયેલ 553 ઉમેદવારોમાંથી 156 લોકોને નિમણૂક પત્રો આપ્યા.

 

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

TAGGED: employment fair, local language, nirmala sitaraman, rojar mela, Tamil Nadu

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આ દેશ જેટલો આપણો તેટલો જ મુસ્લિમોનો : ભાગવત
Next Article કેન્દ્ર સરકારે અરુણાચલ-નાગાલેન્ડમાં AFSPAની મુદત છ મહિના માટે લંબાવી, જાણો શું છે આ કાયદો?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?