click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદના શાસ્ત્રીનગરમાં DPS સ્કૂલ બસની ટક્કરે યુવકનું મોત, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદના શાસ્ત્રીનગરમાં DPS સ્કૂલ બસની ટક્કરે યુવકનું મોત, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર
AhmedabadGujarat

અમદાવાદના શાસ્ત્રીનગરમાં DPS સ્કૂલ બસની ટક્કરે યુવકનું મોત, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં DPS સ્કૂલ બસની ટક્કરે એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું. અકસ્માત બાદ બસચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો, પોલીસે બસ કબજે કરી તપાસ શરૂ કરી છે.

Last updated: 2026/07/10 at 4:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ શહેરમાં બેફામ ઝડપે દોડતાં વાહનોને કારણે વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બસચાલક વાહન મૂકીને ફરાર થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

Contents
આનંદ ભાજીપાવ નજીક સર્જાયો જીવલેણ અકસ્માતઅકસ્માત બાદ બસ મૂકીને ચાલક ફરારપોલીસે સ્કૂલ બસ કબજે લીધીCCTV અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોની તપાસ

આનંદ ભાજીપાવ નજીક સર્જાયો જીવલેણ અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા આનંદ ભાજીપાવ નજીક દિલ્હી પબ્લિક સ્કૂલની બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી.

આક્ષેપ છે કે બસચાલક વાહન બેફામ અને પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. બસની ટક્કર એટલી ગંભીર હતી કે યુવકને જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ બસ મૂકીને ચાલક ફરાર

અકસ્માસ સર્જાયા બાદ બસચાલકે ઘાયલ યુવકને મદદ કરવાને બદલે બસને ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ બનતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

યુવકના મોતના સમાચાર ફેલાતાં સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ સર્જાયો હતો.

પોલીસે સ્કૂલ બસ કબજે લીધી

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માસ સર્જનાર DPS સ્કૂલ બસને પોલીસે કબજે લીધી છે. ફરાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની સાથે તેની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

CCTV અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોની તપાસ

પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી શકે છે. સાથે જ અકસ્માત સમયે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે.

બસચાલકની ઝડપ, બેદરકારી અને વાહનના દસ્તાવેજો સહિતના તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600 મુસાફરોની ભવ્ય ક્રૂઝ તૈયાર, ગુજરાતનું પ્રથમ ફ્લોટિંગ વેડિંગ ડેસ્ટિનેશન બનશે

CJP સ્થાપક અભિજીત દીપકે સામે ફૈઝાન અંસારીની પોલીસ ફરિયાદ, હુમલા કરાવવાનો આક્ષેપ

પોરબંદરમાં ‘સતાર મૌલાના’ સામે મુસ્લિમ સમાજે નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ

પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા

આદિવાસી દર્દીઓને સરકારની ‘સંજીવની’ ભેટ : ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 3 લાખ સુધીની વધારાની સહાય

TAGGED: @india, Ahmedabad Accident News, Ahmedabad Police, Ahmedabad Road Accident, Ahmedabad School Bus Accident, Anand Bhajipav Shastrinagar, DPS School Bus Accident, DPS સ્કૂલ બસ, Gujarat accident news, oneindianews, School Bus Driver Absconding, Shastrinagar Accident, Youth Killed in Accident, અમદાવાદ અકસ્માત, અમદાવાદ પોલીસ, અમદાવાદ રોડ અકસ્માત, ગુજરાત અકસ્માત સમાચાર, બસ ડ્રાઈવર ફરાર, યુવકનું મોત, શાસ્ત્રીનગર અકસ્માત, સ્કૂલ બસ અકસ્માત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં આયુર્વેદિક દવાના નામે હાઈટેક ઠગાઈનો પર્દાફાશ, 5 હજારથી વધુ લોકો બન્યા શિકાર; 7 આરોપીઓ ઝડપાયા
Next Article અમદાવાદે રચ્યો નવો વર્લ્ડ રેકોર્ડ: AMCએ માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવ્યાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600 મુસાફરોની ભવ્ય ક્રૂઝ તૈયાર, ગુજરાતનું પ્રથમ ફ્લોટિંગ વેડિંગ ડેસ્ટિનેશન બનશે
Gujarat Narmada ઓગસ્ટ 4, 2026
CJP સ્થાપક અભિજીત દીપકે સામે ફૈઝાન અંસારીની પોલીસ ફરિયાદ, હુમલા કરાવવાનો આક્ષેપ
Gujarat ઓગસ્ટ 4, 2026
પોરબંદરમાં ‘સતાર મૌલાના’ સામે મુસ્લિમ સમાજે નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ
Gujarat Porbandar ઓગસ્ટ 4, 2026
પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા
Gujarat ઓગસ્ટ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?