Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ ખાતે સોની યુથ ક્લબ દ્વારા બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ

નડિયાદ ખાતે સોની યુથ ક્લબ દ્વારા બોક્સ ટુર્નામેન્ટ  યોજાઈ

નડિયાદમાં વસતા શ્રી ખંભાતી શ્રીમાળી સોની યુથ ક્લબ દ્વારા આયોજિત બે દીવસીય “બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યુ, આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ યુવાનોમાં ખેલ ઘ્વારા સંગઠિત કરીને તેમનામાં આત્માવિશ્વાસ વધારો કરવાનો હતો.

આ ટુર્નામેન્ટમાં SYCLiones ટ્રોફી વિજેતા બની, શ્રેષ્ઠ બેટ્સમેન- સોની દિવ્ય નયનભાઈ, શ્રેષ્ઠ બોલર- સોની મૌલ્યા મનોજકુમાર, મેન ઓફ ધ સિરીઝ- સોની દિવ્ય નયનભાઈ નાઓને જાહેર કરવામાં આવ્ય હતા. આ પ્રસંગે પ્રમુખ યશ સોની, મંત્રી ઋષિરાજ સોની, સહ મંત્રી મહષિ સોની, ખજાનચી દિવ્ય સોની, કારોબારી સભ્યો, જ્ઞાતિ ના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ..

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.