click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે શરદ પૂર્ણિમા નો કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે શરદ પૂર્ણિમા નો કાર્યક્રમ યોજાયો
Gujarat

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે શરદ પૂર્ણિમા નો કાર્યક્રમ યોજાયો

Last updated: 2024/10/22 at 4:38 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ ઊજવણી ના ભાગ રૂપે શરદ પૂર્ણિમા ઉત્સવ મોડાસા ના સોમનાથ મહાદેવના પ્લોટમાં યોજવામાં આવ્યો હતો. ઉત્સવની શરૂઆત માતાજી ની આરતી થી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સી.ઈ.બી. ઈસ્માઈલભાઈ જે દાદુ ચેરમેન પંકજભાઈ બી બુટાલા, એસોસિયેનના પ્રમુખ રમણભાઇ જે પ્રજાપતિ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ બી શેઠ, મોડાસાના જાણીતા તબીબ ડૉ પ્રકાશભાઈ ગાંધી, જાણીતા પત્રકાર રાજાબાબુ, ભાવસાર સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ ભાવસાર નું ફુલ છડી થી સ્વાગત કરવામાં આવ્યું હતું. એસોસિએશનના મંત્રી મુકુન્દકુમાર એસ શાહ, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ અને પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી, ખજાનચી શ્રી જયેશભાઈ ગાંધી, તથા સલાહકાર બોર્ડના સૌ સભ્યશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ કપલમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં 200 ઉપરાંત સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. શરદ ઉત્સવના આ કાર્યક્રમમાં તમામ સભ્યો એ ગરબાની મોજ માણી હતી અને સાથે સાથે દૂધપૌવાને બટાકાવાળા ની લહેજત માણી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી મુકુન્દ એસ. શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંડળીના મેનેજર નરેશભાઈ તથા સ્ટાફનો અને સોમનાથ મહાદેવ ટ્રસ્ટ ના સૌ હોદ્દેદારોનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.

You Might Also Like

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો

‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

TAGGED: Golden Jubilee Year, latest gujarti news, modasa, Modasa collector, modasa news, Modasa police, oneindia, oneindianewsgujarat, Plot of Somnath Mahadev, Purnima program, Shree Cutlery Grocery Merchant Association, topnewschannelinindia, શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન, સુવર્ણજયંતી વર્ષ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 22, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારિકના અધ્યક્ષસ્થાને મિશન શક્તિ યોજના અંતર્ગત મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ
Next Article શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘મેઘાણીના પગલે મેરની મે’માનગત’ વિમોચન થયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
Ahmedabad Gujarat જૂન 13, 2026
‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો
Gujarat જૂન 13, 2026
‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’
Gujarat જૂન 13, 2026
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
Ahmedabad Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?