click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ.
Gujarat

૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ.

આદિવાસી બાંધવોના શૈક્ષણિક વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ.

Last updated: 2023/08/09 at 5:28 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

સુરત જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં ૪૪૬૫ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે.

જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ,ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ, ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં ૭૮૧૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
આદિવાસી બાંધવોના વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ કટિબધ્ધ રહી છે. આદિજાતિ પ્રજામાં શિક્ષણનું પ્રમાણ વધે તથા બાળકોમાં નાનપણથી સારા સંસ્કારોનું સિંચન થાય તેવા આશયથી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથકી આજે આદિજાતિના વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરતા થયા છે.

મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દ્વારા જિલ્લામાં આદિજાતિના બાળકો માટે સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. હાલ સુરત જિલ્લામાં ૧૭ સરકારી છાત્રાલયોમાં ૩૩૧૦ છાત્રો રહેવાની તથા જમવાની સુવિધા મેળવી રહ્યા છે. વાંકલ ખાતે રૂા.૧૪૯૯ લાખના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના ભવનનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ઉમરપાાડાના ચંદ્રાપાડા ખાતે રૂા.૧૮.૪૬ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને ગોપાલીયા ખાતે રૂા.૧૮.૪૬ કરોડના ખર્ચે કન્યા છાત્રાલયમાં રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ છે.

સુરતના શહેરી વિસ્તારમાં ૪૮૬ કન્યાઓ માટે રૂા.૨૬.૦૭ કરોડ તથા પી.એમ.બોયઝ હોસ્ટેલ ૩૩૦ કુમારો માટે રૂા.૧૭.૨૦ કરોડના છાત્રાલય તથા માંડવી ખાતે રૂા.૧૪ કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયના બાંધકામની વહીવટી મજુરી મળી ચુકી છે. મહુવામાં કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે નવું સરકારી કુમાર છાત્રાલય મંજુર થયેલ છે જેનું બાંધકામ આદર્શ નિવાસી શાળા (કુમાર)-મહુવાનાં કેમ્પસમાં કરવામાં આવશે. રૂ.૧૫૩૨.૨૬ લાખની વહીવટી મંજુરીવાળુ સદર બાંધકામ શરૂ છે. છાત્રાલયો નિર્માણ થવાથી આદિજાતિના કુમાર-કન્યાઓને રહેવા માટેની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.

સુરત જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો ચાલે છે જેમાં ૪૪૬૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ,ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ, ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં ૭૮૧૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

આદિજાતિના બાળકો શૈક્ષણિક રીતે આગળ વધે તે માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ગયા વષે ૨૩૪૪૮ વિદ્યાર્થીઓને ૫૭.૩૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે. જયારે પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય અંતર્ગત ૯૮૪૪૬ બાળકોને ૧૦.૬૫ કરોડની છાત્રવૃત્તિ ચુકવવામાં આવી છે. સુરતની આદર્શ નિવાસી શાળાના મકાનનું બાંધકામ બાબેન-બારડોલી ખાતે પૂર્ણ થયું છે. જેનું લોકાર્પણ ૯મી ઓગસ્ટ ૨૦૨૩ના કરવામાં આવશે. શાળામાં ધો-૧૧ અને ૧૨ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે.

સુરત જીલ્લામાં મહુવા ખાતે પણ કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા મંજુર કરવામાં આવી છે. જે આદર્શ નિવાસી શાળા (કુમાર) મહુવાના મકાનમાં શરૂ કરવામાં આવી છે. જેનું બાંધકામ મહુવા ખાતે રૂ.૩૧૦૬.૮૭ લાખનાં ખર્ચે કરવાની વહીવટી મંજુરી મળી છે. સુરત જિલ્લામાં કુમાર અને કન્યાઓ માટે (મિશ્ર) આદર્શ નિવાસી શાળા માંગરોલ અને જાંખલા ખાતે મંજુર થઈ છે. આદર્શ નિવાસી શાળા (મિશ્ર) માંગરોળનું બાંધકામ વાંકલ ખાતે કરવાનું આયોજન છે. જેના બાંધકામ માટે સરકાર દ્વારા રૂ.૩૮૭૨ લાખની વહીવટી મંજૂરી મળી ચુકી છે. જિલ્લામાં કુલ ૮ આદર્શ નિવાસી શાળાઓમાં કુલ ૮૮૦ કુમાર તથા ૨૪૦ કન્યાઓ મળી કુલ ૧૧૨૦ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સુરત ખાતે ૧ સમરસ કુમાર છાત્રાલય તથા ૧ સમરસ કન્યા છાત્રાલય આવેલ છે. જેમાં ૧૦૦૦ કુમારો તથા ૧૦૦૦ કન્યાઓ રહીને અભ્યાસ કરે છે. જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં ૪૪૬૫ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. સુરત જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ આવેલ છે. જેમાં ૭૮૧૫ બાળકો અભ્યાસ કરે છે.

ઉમરપાડા ખાતે કલ્ચરલ કમ કોમ્યુનીટી હોલના બાંધકામ માટે સરકારશ્રી તરફથી રૂ.૨૬૩.૧૦ લાખની વહીવટી મંજુરી મળેલ.સદર કામ પૂર્ણ થયેથી ટુંક સમયમાં તાલુકાના આદિજાતિના લોકોને આ સુવિધાનો લાભ મળશે.

સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં અભ્યાસ માટે ફ્રી શીપ કાર્ડ યોજનાનો અમલ પણ થાય છે. ધોરણ-૬ થી ધોરણ-૧૨ ના વિધાર્થીઓ માટે ટેલેન્ટ પુલ યોજનાનો અમલ થાય છે. વિદ્યાસાધના યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ-૯ ની કુલ ૨૮૮૫ કન્યાઓને સાયકલની સહાય તેમજ કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં ફુડ બીલની યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૪૨૯૪ વિદ્યાર્થીઓને રૂ.૫૩૧.૦૭ લાખની સહાય ચુકવાઈ છે. ગણવેશ સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ-૧ થી ૮ના કુલ ૮૬૬૭૭ વિદ્યાર્થીઓને રૂ.૮૦૦.૯૯ લાખની સહાય ચૂકવાઈ છે.

પ્રાઇવેટ ટ્યુશન સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૫૦૩ વિદ્યાર્થીઓને રૂ.૭૫.૪૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. શૈક્ષણિક સાધન સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૬૬૧ વિદ્યાર્થીઓને રૂ.૨૬.૪૪ લાખની સહાય, આ ઉપરાંત આદિજાતિના વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કુંવરબાઈનું મામેરું,સાતફેરા સમુહલગ્ન યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.૧૨,૦૦૦ની સહાય મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ રૂ.૧૦૪.૮૮ લાખની સહાય તેમજ વ્યક્તિગત ધોરણે મકાન સહાય યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય લેખે કુલ રૂ.૨૭૦.૫૦ લાખની સહાય આપવામાં આવી છે. મફત તબીબી સહાય યોજના હેઠળ દર્દીઓને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂા.૨૩.૪૮ લાખની ચુકવવામાં આવી છે.

 

રિપોર્ટ- તેજસ વશી (સુરત)

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Collector of Surat, surat, World Tribal Day

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 9, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ’.
Next Article “મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?