click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ત્રિનિદાદ ટેસ્ટ રોમાંચક બની, અંતિમ દિવસે ભારતને જીતવા 8 વિકેટ તો વિન્ડિઝને 289 રનની જરુર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ત્રિનિદાદ ટેસ્ટ રોમાંચક બની, અંતિમ દિવસે ભારતને જીતવા 8 વિકેટ તો વિન્ડિઝને 289 રનની જરુર
Gujarat

ત્રિનિદાદ ટેસ્ટ રોમાંચક બની, અંતિમ દિવસે ભારતને જીતવા 8 વિકેટ તો વિન્ડિઝને 289 રનની જરુર

રોહિત શર્મા અને ઇશાન કિશને બીજી ઇનિંગમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.

Last updated: 2023/07/24 at 12:22 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ચોથા દિવસે ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી દિવસની રમતના અંત સુધી વેસ્ટ ઇન્ડીઝે 2 વિકેટ ગુમાવી 76 રન બનાવી લીધા હતા. હવે પાંચમા દિવસે ભારતે જીતવા માટે 8 વિકેટ લેવી પડશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 289 રન બનાવવાના છે.

Contents
અશ્વિને બ્રેથવેટ અને મેકેન્ઝીને બનાવ્યા શિકારરોહિત અને ઇશાને ફટકારી ફિફ્ટીમોહમ્મદ સિરાજે 5 વિકેટ ઝડપી

WI need 2️⃣8️⃣9️⃣ runs to win on Day 5.💥#WIvIND #RallywithWI #WIHome pic.twitter.com/CaznKxZVAJ

— Windies Cricket (@windiescricket) July 23, 2023

અશ્વિને બ્રેથવેટ અને મેકેન્ઝીને બનાવ્યા શિકાર

ચોથા દિવસની રમતના અંતે તેજનારાયણ ચંદ્રપોલ 24 અને જર્મૈન બ્લેકવુડ 20 રન પર અણનમ પરત ફર્યા હતા. બંને વચ્ચે 32 રનની ભાગીદારી થઈ હતી. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ ટીમના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ 28 અને કર્ક મેકેન્ઝી 00 રને પેવેલિયન પરત ફર્યા હતા. બંનેને રવિચંદ્રન અશ્વિને આઉટ કર્યા હતા.

રોહિત અને ઇશાને ફટકારી ફિફ્ટી

ભારતીય ટીમે આ પહેલા 2 વિકેટે 179 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી. આ રીતે વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા માટે 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ઇશાન કિશને ફિફ્ટી ફટકારી હતી. રોહિત શર્માએ 44 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ઇશાન કિશન 34 બોલમાં 52 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રોહિતે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ઈશાને ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે શેનન ગેબ્રિયલ અને જોમેલ વારિકનને 1-1 વિકેટ ઝડપી હતી.

મોહમ્મદ સિરાજે 5 વિકેટ ઝડપી

આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગમાં 438 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 255 રને સમેટાઈ ગઈ હતી. ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: runs, Test turns, Trinidad

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 24, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જ્ઞાનવાપી સર્વે શરુ રહેશે, ખોદકામ પર પ્રતિબંધ, મુસ્લિમ પક્ષને HCમાં અરજી કરવા સુપ્રીમનો આદેશ
Next Article ભારતીય રેલવેએ મુસાફરોને આપી મોટી ભેંટ! હવે 20 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?