Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

ખેડા જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા

ખેડા જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા

ખેડા જિલ્લા કોંગ્રેસ મહુધા ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર આજે ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિધિવત રીતે ઇન્દ્રજીતસીંહે ભગવો ધારણ કર્યો.

આ સાથે મહુધા ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન આપ્યું છે, જેમાં જણાવેલ કે ઇન્દ્રજીતસિંહ ધારાસભ્ય હતા ત્યારે પણ પાર્ટી વિરોધી તેમનું વર્તન હતું, ઈન્દ્રજીતસિંહ ભાજપની દબાણની નીતિમાં આવીને ભાજપમાં જોડ્યા છે, ઇન્દ્રજીતસિંહ ભાજપમાં જોડાતા કોંગ્રેસને નુકસાન નહીં થાય.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.