Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ એસ.એન.પટેલ આદર્શ વિદ્યા મંદિર, આખડોલ ખાતે કરી હતી. ધારાસભ્યએ ધ્વજા રોહણ કરી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા હતા.

આ કાર્યક્રમ ખાતે કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ, પ્રફુલભાઈ તથા સભ્યો, સરપંચ ગજરાબેન, ડે.સરપંચ અજયભાઈ, આચાર્ય નટુભાઇ તથા જયનિકાબેન, શિક્ષકો, ગામના અગ્રણીઓ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.