Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કલેકટર કે.એલ. બચાણી તૃતીય નંબરથી વિજેતા

જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કલેકટર કે.એલ. બચાણી તૃતીય નંબરથી વિજેતા

ખેલ મહાકુંભ 2.0 અન્વયે ખેડા જિલ્લા કલેકટર કે.એલ. બચાણી જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય નંબરથી વિજેતા થયા છે. ખેડા જિલ્લાની જિલ્લા કક્ષાની વિવિધ વય જૂથ માટે રમત-સ્પર્ધાઓ જિલ્લાના નિર્ધારિત સ્થળોએ ચાલુ છે.

ત્યારે જિલ્લા કલેકટર કે.એલ. બચાણીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મરીડા ભાગોળ, નડિયાદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય નંબરથી વિજેતા થયા હતા.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.