Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે લીલા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે લીલા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે શનિવારના દિવસ લીલા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા હતા.

મહા સુદ એકમ બેસતા મહિને લીલા શાકભાજી મેથીની ભાજી પાલકની ભાજી સવાની ભાજી બટાકા ટામેટા રીંગણ પાપડી બીટ ગાજર જેવા શાકભાજી કુલ 51 કિલો શાકભાજીના શણગાર કરવામાં આવ્યા, સવારથી ભક્તો આ શણગારના દર્શન કરવા ઉમટી પડ્યા હતા, આ મંદિરમાં દર શનિવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.