click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લામાં ૧૧૮-મહુધા વિધાનસભાના ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લામાં ૧૧૮-મહુધા વિધાનસભાના ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
GujaratKheda

ખેડા જિલ્લામાં ૧૧૮-મહુધા વિધાનસભાના ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં હાજર તમામે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી

Last updated: 2024/02/24 at 10:18 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગત લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં ચકલાસી નગરપાલિકા વિસ્તારના દેવનગર, ભાખરપુરા, મીર લૅંગ, રોહિતવાસ, ઓડ વગો વગેરે વિસ્તારોના મળી કુલ ૪ થી ૫ મતદાન મથકોમાં સરેરાશ કરતા ઓછા મતદાન થયેલ વિસ્તારમાં મતદાન જાગૃતિ વધારવા હેતુ થી ચકલાશી બ્રાન્ચ શાળા નડીયાદ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

આ વિસ્તારોમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદારો અવશ્યક મતદાન કરે અને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપે અને મતદાનની ટકાવારી વધે તે હેતુસર ચકલાસી બ્રાન્ચ શાળાના વાર્ષિકોત્સવ દરમ્યાન શાળાના બાળકો દ્વારા રંગલા-રંગલી પાત્ર મારફતે મતદારોને મતદાનની અપીલ કરવામાં આવી. તેમજ હાજર તમામે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Kheda, kheda collector, kheda news, Kheda Police, Mahudha assembly Mahudha assembly, voter awareness, voter awareness program

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 24, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કેટલું થયું કામ, જાણો ક્યારે શરૂ થશે ટ્રેન, રેલવે મંત્રીએ આપ્યો આ જવાબ
Next Article ભાવનગર SOG તેમજ ખોરાક અને ઔષધિ નિરીક્ષક કચેરી ના ડી. આઈ એ મળીને રેડ કરતા નશાકારક કફ સરિપ નો જથ્થો પકડયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?