સિહોરમાં મોંઘીબા જગ્યામાં રાધે કૃષ્ણ ભગવાનનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીંયા ભાવિકોએ દર્શન પૂજન અને મહાપ્રસાદ લાભ લીધો.
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન કોયા ભગત જગ્યા તથા મોંઘીબા જગ્યામાં ભક્તિભાવ અને ઉમંગ સાથે પાટોત્સવ ઉજવવામાં આવ્યો.
રાધે કૃષ્ણ ભગવાનનો ૧૧૦મો પાટોત્સવ મહંત ઝીણારામજી મહારાજનાં સાનિધ્ય માર્ગદર્શન સાથે ઉજવાયો. આ પ્રસંગે ભાવિક સેવકોએ દર્શન પૂજન લાભ અને મહાપ્રસાદ લાભ લીધો.