click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ડોલર સામે રૂપિયામાં કડાકો અટકશે, આરબીઆઈએ કરન્સીને મજબૂત બનાવવા આ પગલા ઉઠાવ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ડોલર સામે રૂપિયામાં કડાકો અટકશે, આરબીઆઈએ કરન્સીને મજબૂત બનાવવા આ પગલા ઉઠાવ્યા
Gujarat

ડોલર સામે રૂપિયામાં કડાકો અટકશે, આરબીઆઈએ કરન્સીને મજબૂત બનાવવા આ પગલા ઉઠાવ્યા

Last updated: 2024/05/17 at 4:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકી ડોલર સામે છેલ્લા કેટલાક સમયથી રૂપિયો ડગમગી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં રૂપિયો નબળો પડ્યો છે. જો કે, આરબીઆઈ રૂપિયામાં ઘટાડો અટકાવવા સતત દરમિયાનગીરી કરી રહી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આરબીઆઈ રૂપિયા પર પ્રેશર ઘટાડવા માટે મોટાપાયે અમેરિકી ડોલર વેચી રહી છે. જેથી રૂપિયો 85.00થી 85.60ની રેન્જમાં સ્થિર થયો છે.

Contents
આજે ડોલર સામે રૂપિયો ફ્લેટસ્થાનિક ખરીદી વધી

આજે ડોલર સામે રૂપિયો ફ્લેટ

અમેરિકી ડોલર નબળો પડવાની શક્યતા વચ્ચે આજે રૂપિયો ડોલર સામે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. કોમોડિટીના ઉંચા ભાવો અને વિદેશી ફંડ્સની વેચવાલીના પગલે રૂપિયો સહિત એશિયન કરન્સીમાં પ્રેશર સર્જાયું છે. આજે રૂપિયો ડોલર સામે 83.50ના લેવલે ખૂલ્યો હતો. જે ઘટી 83.49 થયો હતો. ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો મજબૂત 83.48ના સ્તરે ખૂલ્યા બાદ ગઈકાલે 83.50ના લેવલે બંધ રહ્યો હતો.

સ્થાનિક ખરીદી વધી

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ઈક્વિટી બજારમાં ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ડોલર ઈન્ડેક્સ રેકોર્ડ સ્તરે આગળ વધી રહ્યો હતો. જેના લીધે રૂપિયા પર દબાણ વધ્યું હતું. જો કે, અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા વચ્ચે હવે આરબીઆઈ સહિત ફોરેક્સ ટ્રેડર્સ દ્વારા ડોલરની વેચવાલી વધી છે. જે રૂપિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

ફોરેન એક્સચેન્જ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, આરબીઆઈએ સરકારી બેન્કોના માધ્યમથી 83.50ના સ્તરે ડોલર વેચી રહ્યા છે. જેથી રૂપિયામાં હાલ કોઈ મોટો ઘટાડો જોવા મળશે નહીં. પરંતુ તેને ઘટતો જરૂરથી અટકાવી શકાશે.

You Might Also Like

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા, ભીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

TAGGED: Foreign exchange traders, RBI, rupee against the dollar, rupee trend, rupee vs dollar

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 17, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે જ્યારે આપણા બાળકો ગટરમાં પડી જાય છે : પાક. સાંસદનો આક્રોશ
Next Article Twitter ની થઇ ‘વિદાય’, Elon Musk એ X વેબસાઇટમાં કર્યો મોટો ફેરફાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025
રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
Bhavnagar Gujarat જૂન 9, 2025
થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા, ભીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ
Gujarat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?