Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

નડિયાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ABVP 76 મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

નડિયાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ABVP 76 મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખેડા જિલ્લાના નડિયાદ નગર દ્વારા 9 જુલાઈ ABVP 76 મહોત્સવ અંતર્ગત “કુટુંબ પ્રબોધન” વક્તવ્ય નું આયોજન કરવા માં આવ્યું જેમાં વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ મા નગર કુટુંબ પ્રબોધન ની જવાબદારી નીભાવતા રાહુલભાઈ દવે ઉપસ્થિત રહ્યાં.

આ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખેડા જિલ્લાના નડિયાદ નગર દ્વારા 9 જુલાઈ ABVP 76 મહોત્સવ અંતર્ગત “ઋતુમતી અભિયાન” નો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ડૉ. હેતલબેન પટેલ (Gynecologist) ઉપસ્થિત રહ્યા.

વધુમાં, 9 જુલાઈ, ABVP 76 ની ઉજવણી નિમિત્તે નડિયાદ ખાતે કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.