Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ચોરી ગયેલો સામાન પોલીસવાળા પાછો મેળવી તેમના માલિકોને તેમનો સામાન હાથો વાત પાછો આપવામાં આવ્યો.

આ પ્રસંગે ખેડા જિલ્લાના ડીવાયએસપી વિમલભાઈ બાજપાઈ , નડિયાદ ટાઉન પીઆઈ એમબી ભરવાડ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર હતા. જેમા કુલ ૧૪ જેટલા લાભાર્થીઓને આશરે ૧૩.૮૬ લાખનો મુદ્દામાલ સુપરત કરવામાં આવતા તેઓ દ્વારા ખેડા જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.