Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ઉપક્રમે મહેમદાવાદ સોસાયટી દ્વારા તારીખ 27 જુલાઈ 2024 ને શનિવારે સવારે ૧૦ થી ૧ કલાક દરમિયાન ગુજરાતના રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે. મહેમદાવાદના ભોઇવાડા ખાતે મહાકાળી મંદિરના પટાંગણમાં આ કેમ્પ યોજાશે. જેનો લાભ લેવા સૌને રેડક્રોસ મહેમદાવાદના ચેરમેન વિપુલભાઈ ઠક્કર ,સેક્રેટરી મનીષભાઈ પારેખ અને ટ્રેઝરર રાજુભાઈ સિંધી દ્વારા જણાવાયું છે.

 

 

 

રિપોર્ટર -મહેશ મહેતા(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.