હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના તમામ માસીબાઓ દ્વારા ખેડા જિલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, તાં.૨૯/૭/૨૦૨૪ના રોજ એ હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના તમામ માસીબાઓ ભેગા થઈ ખેડા જિલ્લા કલેક્ટર ખેડા જિલ્લા એસપી રાજેશભાઈ ગઢીયા તથા ડી વાય એસ પી બાજપાઈ ને અમારા વિરુદ્ધ ધાક ધમકીઓ આપી ખોટી રીતે કેસ કરવા જે અમદાવાદના કાશીસદે તથા ભાવના ભાવનાદે તેમજ તેમના જૂથ મીયા જમાલદાદા સંપ્રદાય વિરુદ્ધ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે.