Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે આજે કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે આજે કાર્યક્રમ યોજાયો

ખેડા હિન્દુ ધર્મ સેના ઉપપ્રમુખ તખતસિંહ ડાભી ના જન્મ દિવસ નિમિત્તે (1)અભ્રીપુર પ્રાથમિક (2)સોનલપુરા પ્રાથમિક શાળા (3)લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા(4)ઉત્તર બુનિયાદી વિદ્યાલય
ધોરણ 1 થી 12 સુધી ના બાળકો ને 1000ચોપડા 600નોટબુક વિતરણ કરવામાં આવ્યું .
ખેડા જિલ્લા હિન્દુ ધર્મ ટીમ ના
પ્રમુખ રાજન ભાઈ ત્રિપાઠી ઉપપ્રમુખ વિપુલભાઈમારુ ઉપપ્રમુખ પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ગામ ના વડીલો તથા આચાર્ય શ્રી અમિતભાઈ બારોટ સાહેબ તથા શિક્ષક ગણ કાર્યક્રમ ને ખૂબ ઉત્સાહ થી કરવામાં આવ્યો.
બાળકો નું ઉજળું ભવિષ્ય બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે હિન્દુ ધર્મ સેના ચોપડા વિતરણ કરી ને બાળકો ઉચ્ચ શિખર સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

 

 

 

રિપોર્ટર .રાજદિપસિંહ ચૌહાણ(કઠલાલ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.