Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

યાત્રાધામ ડાકોરમાંથી સામે આવી ધૃણાસ્પદ ઘટના

યાત્રાધામ ડાકોરમાંથી સામે આવી ધૃણાસ્પદ ઘટના

ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ડાકોરની પરિણીતા ઉપર વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ

ડાકોરના પટેલ ગેસ્ટહાઉસ તેમજ બારડોલીના ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં આચર્યું હતું દુષ્કર્મ

કટલરીનો વ્યવસાય કરતી પરિણીતાને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

છેલ્લા 9 માસથી દુષ્કર્મ આચરતો હતો આરોપી

ડાકોર પોલીસે આરોપી જલાલુદિન ઉર્ફે ગોટુ ઉર્ફે ગોટુ પઠાણ વિરુદ્ધ નોંધી ફરિયાદ

પરિણીતાના નિવેદન સાથે મેડિકલની હાથ ધરી કાર્યવાહી

ડાકોર પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 

 

રિપોર્ટર-સુરેશ પારેખ(કપડવંજ )

બાઈટ – વી.આર.બાજપાઈ,ડીવાયએસપી, ખેડા

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.