આણંદ: ઓડ પાલિકાની ચૂંટણીનું આજે મતદાન ૧૬ તારીખના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ સુધી ૬૭.૦૨ ટકા મતદાન થયું.
આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી તેમજ ઓડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઓડ પાલિકામાં ઓછું મતદાન, આંકલાવમાં પાલિકામાં ૭૯.૩૫ ટકા, બોરિયાવી પાલિકામાં ૭૯.૫૩ ટકા અને ઓડ પાલિકામાં ૬૭.૦૨ ટકા મતદાન નોંધાયું ત્રણેય નગરપાલિકાના કુલ ૧૭૫ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ મશીનમાં સીલ થયું
ત્રણેય નગરપાલિકાના ચૂંટણીની મતગણતરી તા.૧૮ ના રોજ થશે.