click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
GujaratKheda

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઉભા કરવાની દિશામાં કામગીરી કરવા અપીલ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

Last updated: 2025/04/19 at 7:02 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, નડિયાદ ખાતે કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાત રાજ્યના સહકારિતા ક્ષેત્રે એપીએમસી માર્કેટ યાર્ડની કામગીરીમાં સરકાર દ્વારા તમામ પ્રકારે મદદરૂપ થવાની ખાતરી આપી હતી. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ એપીએમસીના ચેરમેનઓને ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઉભા કરવાની દિશામાં કામગીરી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિની પરીકલ્પના પરિપૂર્ણ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે તેમને ખાસ કરીને સુરત એપીએમસી માર્કેટ યાર્ડની કામગીરીને બિરદાવી હતી.

વધુમાં, મંત્રીએ વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે મંદિર દર્શન કરી સર્વમંગલની પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ખેડૂતોને ‘એગ્રી મીડીયા’ એપ્લિકેશનની ખેડૂતલક્ષી વિવિધ સુવિધાઓ બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે મંદિરના સ્વામી શ્રી વલ્લભદાસજી, તથા નૌતમપ્રકાશદાસજી, સહકારી ક્ષેત્રના કન્વીનર બીપીનભાઈ પટેલ, એપીએમસી બોર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, અગ્રણી, સંદીપભાઈ પટેલ, અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ, કેડીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, જિલ્લા સહકારી સંઘના ચેરમેનઓ, ડિરેક્ટરઓ, અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

TAGGED: Gujarat Controlled Market Association program, Kheda, kheda collector, kheda news, Kheda Police, oneindianews, Swaminarayan Mandir, topnewschannelinindia, Vadtal Dham, વડતાલ ધામ, શ્રી સ્વામિનારાયણ મંદિર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
Next Article તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?