click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો
GujaratKheda

ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો

ગુણવત્તામાં ખામી ધરાવતા ખાદ્ય પદાર્થોને લઇ પેઢીઓ સામે મોટી કાર્યવાહી- નડિયાદની મેઘના સેલ્સ એજન્સીને સૌથી વધુ રૂ. ૨.૩૫ હજારનો દંડ

Last updated: 2025/04/29 at 2:28 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન જીલ્લાની ચાર પેઢીઓમાંથી ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ કરાયું હતું. નમૂનાઓ ધોરણ મુજબ ના આવતા, ખાદ્ય ચીજોની ગુણવત્તા ખામીના આધારે કુલ રૂ. ૪,૭૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કપડવંજના ગાયત્રી લસ્સીવાલાની મસાલા બટર મિલ્ક (૩૦૦ એમએલ પેક પાઉચ) નમૂનો તા. ૨૨/૦૫/૨૦૨૪ના રોજ લેવામાં આવેલ, જેને મિસબ્રાન્ડેડ જાહેર કરી ૨૮/૦૪/૨૦૨૫ના રોજ રૂ. ૨૦,૦૦૦ નો દંડ ફટકારાયો હતો. તેવી જ રીતે નડિયાદની ઉત્તરસંડા દૂધ ઉત્પાદક મંડળીના લૂઝ ગાયના દૂધનોં નમૂનો તા. ૦૬/૦૯/૨૦૨૪ના રોજ લેવામાં આવેલ, જેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરી રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.

તદુપરાંત, નડિયાદના મેઘના સેલ્સ એજન્સી દ્વારા વેચાતા ધી (શ્રી સરસ બ્રાન્ડ, ૨૦૦ એમએલ જાર) નમૂનો તા. ૨૬/૦૯/૨૦૨૩ના રોજ લેવામાં આવ્યો હતો. ધી સબસ્ટાન્ડર્ડ જાહેર થતા રૂ. ૨,૩૫,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે. તથા ડાકોર એપીએમસી માર્કેટ ખાતે આવેલ અમૃત કિરાણા સ્ટોરના અમૃત બ્રાન્ડના ધી (૫૦૦ એમએલ પેક જાર) નો નમૂનો તા. ૨૦/૧૦/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ, જેને પણ સબસ્ટાન્ડર્ડ જાહેર કરી તા. ૨૮/૦૪/૨૦૨૫ના રોજ રૂ. ૨,૧૦,૦૦૦ નો દંડ ફટકારાયો છે.

આ તમામ કેસોમાં રેસીન્ડેશીઅલ એડીશનલ કલેકટર જે.બી.દેસાઈ અને એજયુડીકેટીંગ ઓફીસરની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલ જે અંગે ખાદ્ય ચીજની ક્ષતીને ધ્યાને લેતા એડજયુડીકેટીંગ કેસ ચલાવી ઉપરોક્ત પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડીઆદની અખબારી યાદીમાં જાહેર કરવામાં આવી છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

You Might Also Like

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

TAGGED: @india, CM Gujarat, collector kheda, food, Food and Drug Regulatory Authority, food items, Food Safety and Standards Act, gujarati news, Kheda, kheda news, Nadiad, news channel in india, oneindianews, Quality check of food, top news channel, ખેડા- નડિયાદ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચાર ધામ જનારા ખાસ વાંચે, ભૂલથી પણ આ નિયમ તોડ્યો તો 5000નો દંડ ભોગવવા તૈયાર રહેજો
Next Article ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Gujarat Kheda મે 5, 2026
ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત
Gujarat મે 5, 2026
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના
Gujarat મે 5, 2026
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?