વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ બંને આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે, અને આના મૂળમાં વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ છે.
પીએમ મોદીની દાહોદ મુલાકાત (સંભાવિત – 27 મે):
-
સ્થળ: દાહોદ
-
મુખય આયોજન:
-
તૈયારીઓ:
દાહોદના જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે આજે વર્કશોપમાં આવ્યા હતા. સાથે જ તેમણે અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી અને વર્કશોપનું નિરીક્ષણ કર્યું હતું. જો પીએમ મોદી અહીંયા 27 તારીખે આવ્યા તો દાહોદ શહેરના સ્માર્ટસિટી અંતર્ગત કામગીરી પૂર્ણ થયેલ કામોનું પણ તેઓ લોકાર્પણ કરી શકે છે. બીજી તરફ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂરના સફળ પરિણામ બાદ આજથી બે દિવસ માટે ગુજરાતમાં છે. તેમણે આજે ભુજ એરબેઝ પર આગમન કરીને તેમણે જવાનો સાથે સંબોધન કર્યુ છે. રાજનાથ સિંહે આ પ્રવાસ દરમિયાન કચ્છની ભારત-પાકિસ્તાન સરહદે જઈને ભારતીય સેનાના જવાનોનું મનોબળ વધારશે અને સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરશે. રાજનાથ સિંહે જવાનોને સંબોધનમાં જણાવ્યુ કે, ભારતની શાંતિને ભંગ કરનારને છોડવામાં નહીં આવે.