click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
Gujarat

રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો

Last updated: 2025/05/26 at 12:28 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થાનિક શેરબજારોની મજબૂતાઈને કારણે રૂપિયો 40 પૈસા મજબૂત થઈને 85.05 પ્રતિ ડોલર પર પહોંચી ગયો. ફોરેક્સ વેપારીઓના મતે વિદેશી રોકાણમાં વધારો અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારને રેકોર્ડ ડિવિડન્ડની જાહેરાત કરવાથી પણ રૂપિયાને ટેકો મળ્યો.

Contents
રૂપિયો 85.02 પ્રતિ ડોલર પર ખુલ્યોડોલર ઇન્ડેક્સ ઘટ્યોઆરબીઆઇ એ સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપ્યું

રૂપિયો 85.02 પ્રતિ ડોલર પર ખુલ્યો

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 85.02 પ્રતિ ડોલર પર ખુલ્યો અને મજબૂત થઈને 84.98 પર પહોંચ્યો. બાદમાં તે 85.05 રૂપિયા પ્રતિ ડોલર પર સ્થિર થયો. જે પાછલા સત્રની સરખામણીમાં 40 પૈસાનો વધારો દર્શાવે છે. શુક્રવારે રૂપિયો 85.45 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

ડોલર ઇન્ડેક્સ ઘટ્યો

આ દરમિયાન, ડોલર ઇન્ડેક્સ જે છ મુખ્ય વૈશ્વિક ચલણોની ટોપલી સામે યુએસ ડોલરની મજબૂતાઈનું માપન કરે છે, તે 0.34 ટકા ઘટીને 98.67 પર આવી ગયો. સ્થાનિક શેરબજારોમાં પણ તેજી જોવા મળી, સેન્સેક્સ 630.68 પોઈન્ટ વધીને 82,351.76 અને નિફ્ટી 187 પોઈન્ટ વધીને 25,040.15 ના સ્તરે પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં પણ થોડો વધારો થયો. બ્રેન્ટ ક્રૂડ 0.32 ટકા વધીને 64.99 ડોલર પ્રતિ બેરલ પર હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ બજારમાં સક્રિય હતા. શુક્રવારે, FII એ 1,794.59 કરોડ રૂપિયાના શેર વેચ્યા જેના કારણે બજાર અસ્થિર રહ્યું.

આરબીઆઇ એ સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપ્યું

નોંધનીય છે કે આરબીઆઇ એ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારત સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ડિવિડન્ડની જાહેરાત કરી છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સાપ્તાહિક ડેટા અનુસાર, 16મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 4 888 અબજ ડોલર ઘટીને 685.729 અબજ ડોલર થયો છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: @india, america, Breaking news, Dollar, international news, oneindianews, Reserve Bank, rupee, topnewschannelinindia, ડોલર, રિઝર્વ બેંક, રૂપિયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતને મળશે વંદેભારત સહિત આ 2 એક્સપ્રેસ ટ્રેન, ટિકિટની કિંમત,ટાઇમિંગ સહિત જાણો ડિટેલ
Next Article બ્રિટનની કડક વિઝા નીતિની અસરને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થી-કામદારો તેમના વતન પાછા ફર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?