click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી
Gujarat

PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

Last updated: 2025/05/30 at 6:09 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ ત્રિવેદીના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે. તેમણે કાનપુરના ચકેરી એરપોર્ટ પર પરિવારને મળ્યા હતા. પહલગામ હુમલામાં આતંકવાદીઓએ દ્વિવેદીની હત્યા કરી દીધી હતી.

Contents
વડાપ્રધાને શુભમની પત્ની એશન્યાના ખબરઅંતર પૂછ્યાપીએમ સાથે મુલાકાત કર્યા બાદ એશન્યાએ શું કહ્યું?PM મોદીએ કાનપુરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું
https://gujarat.oneindianews.com/wp-content/uploads/InShot_20250530_175448142.mp4

વડાપ્રધાને શુભમની પત્ની એશન્યાના ખબરઅંતર પૂછ્યા

વડાપ્રધાન શુભમ દ્વિવેદીના પરિવારને આશ્વાસન આપ્યું છે કે, હજુ આતંકવાદ વિરુદ્ધની લડાઈ ખતમ થઈ નથી. આ સાથે વડાપ્રધાન શુભમની પત્ની એશન્યાના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું કે, અમે આ જધન્ય ગુના વિરુદ્ધ પરિવારની સાથે ઉભી છીએ.

પીએમ સાથે મુલાકાત કર્યા બાદ એશન્યાએ શું કહ્યું?

પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ એશન્યાએ કહ્યું કે, ‘ઓપરેસન સિંદૂરની સફળતા બદલ અમે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. જવાબમાં, તેમણે અમને કહ્યું કે, આ તો ફક્ત શરૂઆત છે અને આગળ એક લાંબી લડાઈ બાકી છે. અમારી મુલાકાત લગભગ 5 થી 10 મિનિટ ચાલી હતી.’

PM મોદીએ કાનપુરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાનપુરમાં છે. આ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા.

You Might Also Like

આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય

વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC

TAGGED: Breaking news, Chakeri Airport in Kanpur, guajrti news, kanpur, latest news, oneindianews, pm modi, Shubham Dwivedi, topnews, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શુભમ દ્વિવેદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા
Next Article ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
Anand Gujarat જૂન 2, 2025
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ
Gujarat Kheda જૂન 2, 2025
KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય
Gujarat Kheda જૂન 2, 2025
વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Gujarat Kheda જૂન 2, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?