click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જાતિ આધારિત વસ્તી ગણતરીનું એલાન, સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, આ વખતે લોકોને મળશે ખાસ ઓપ્શન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જાતિ આધારિત વસ્તી ગણતરીનું એલાન, સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, આ વખતે લોકોને મળશે ખાસ ઓપ્શન
Gujarat

જાતિ આધારિત વસ્તી ગણતરીનું એલાન, સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, આ વખતે લોકોને મળશે ખાસ ઓપ્શન

આ વખતે વસ્તી ગણતરી ઘણી રીતે ખાસ બનવાની છે, કારણ કે આમાં નાગરિકોને એક નવો અને ખૂબ જ મહત્વપૂર્ણ વિકલ્પ મળવાનો છે. આ વિકલ્પ સ્વ-ગણતરી છે

Last updated: 2025/06/16 at 1:10 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ વસતી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌ પ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસતી ગણતરી અને જાતિ આધારિત વસતી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.

Contents
2027 માં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશેવસતી ગણતરીનો પ્રોફોર્મા અને ડિજિટલ પ્રક્રિયાવસતી ગણતરીમાં કોરોનાના કારણે થયો વિલંબ

Central Government declares that a census of the population of India shall be taken during the year 2027, gazette notification issued. pic.twitter.com/FUipgkLdYz

— ANI (@ANI) June 16, 2025

2019 માં જારી કરાયેલા જૂના આદેશને રદ કરીને આ નવી સૂચના લાગુ કરવામાં આવી છે. સરકારની આ પહેલ દેશની વસ્તી, સામાજિક-આર્થિક સ્થિતિ અને યોજનાઓ માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે, જે નીતિ નિર્માણમાં મદદ કરશે. સૂચના જારી થતાં, વસ્તી ગણતરી પણ ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. વર્ષ 1872 માં વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી આ 16મી વસ્તી ગણતરી છે, જ્યારે આઝાદી પછીની આ 8મી વસ્તી ગણતરી છે.

2027 માં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે

2011 માં થયેલી વસ્તી ગણતરીની જેમ ૨૦૨૭માં થનારી વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કાને ઘરની યાદી અથવા ઘરની ગણતરી કહેવામાં આવે છે. આમાં, દરેક પરિવારના ઘરની સ્થિતિ, તેમાં ઉપલબ્ધ સુવિધાઓ અને મિલકત સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. આ પછી, બીજો તબક્કો વસ્તી ગણતરી હશે, જેમાં દરેક ઘરમાં રહેતા વ્યક્તિની વસ્તી વિષયક (જેમ કે ઉંમર, લિંગ), સામાજિક-આર્થિક (જેમ કે શિક્ષણ, રોજગાર), સાંસ્કૃતિક અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવશે.

આ બે તબક્કાની પ્રક્રિયા સરકારને દેશની વસ્તી અને જીવનધોરણનું સંપૂર્ણ ચિત્ર આપશે, જેનાથી યોજનાઓ બનાવવા અને નીતિઓ તૈયાર કરવામાં સરળતા રહેશે.

પ્રથમ તબક્કો: મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી (HLO)નો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

બીજો તબક્કો (વસતી ગણતરી – PE): આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસતીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસતીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે.

ભારતમાં વસતી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસતી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જાહેર કરાશે. તેમજ વિગતવાર માહિતી જાહેર કરવામાં ડિસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે. વસતી ગણતરી બાદ સીમાંકન પંચની રચના કરવામાં આવશે. જેથી વસતી અનુસાર લોકસભા બેઠકોનું વિતરણ કરી શકાય.

વસતી ગણતરીનો પ્રોફોર્મા અને ડિજિટલ પ્રક્રિયા

વસતી ગણતરી પહેલા એક પ્રોફોર્મા તૈયાર કરવામાં આવે છે. જેમાં આ વખતે જાતિ અને ધર્મ સંબંધિત પ્રોફોર્માનો  (પ્રશ્નાવલી) સમાવેશ થઈ શકે છે. તેમજ આ વસતી ગણતરીમાં લગભગ 34 લાખ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમને તાલીમ ડિજિટલ ડિવાઈસ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની બે મહિના સુધી તાલીમ આપવામાં આવશે. આ માટે સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવશે.

વસતી ગણતરીમાં કોરોનાના કારણે થયો વિલંબ

દેશની વસતી, સામાજિક-આર્થિક સ્થિતિ અને અન્ય મહત્ત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવા માટે વસતી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. જો કે કોરાનાના કારણે વર્ષ 2021માં વસતી ગણતરી કરવામાં આવી ન હતી જેથી હવે 2025માં વસતી ગણતરી પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

 

You Might Also Like

GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે

આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન

અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું

TAGGED: amit shah, Caste-Based Census, Census Commissioner, Delhi, delhi news, pm modi, Registrar General, The country's population and standard of living, Union Home Secretary, કેન્દ્રીય ગૃહમંત્રી, વસતી ગણતરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા “થિન્ક ડિફરન્ટ, બી ડિફરન્ટ” ના વિષય સાથે અક્ષરવાડી ખાતે એક મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ
Next Article અમેરિકાથી દોઢ કરોડના સોનાની તસ્કરી કરતા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે
Gujarat જૂન 16, 2025
આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન
Gujarat જૂન 16, 2025
અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ
Ahmedabad Gujarat જૂન 16, 2025
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
Gujarat જૂન 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?