click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર

ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર

Last updated: 2025/06/17 at 11:22 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સરકાર સંપૂર્ણ સતર્ક છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે એક કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. આ કંટ્રોલ રૂમ ઈરાનમાંથી બહાર કાઢવામાં આવી રહેલા ભારતીયો માટે 24 કલાક પોતાની સેવાઓ પૂરી પાડશે.

Contents
સરકારે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા 1800118797 (ટોલ ફ્રી)ભારતીયોને આર્મેનિયા મોકલવામાં આવ્યા

સરકારે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા

સરકાર દ્વારા આ માટે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. તમે સરકાર પાસેથી તમારા પ્રિયજનો વિશે માહિતી મેઇલ દ્વારા પણ મેળવી શકો છો. આ હેલ્પલાઈન નંબરો નીચે મુજબ છે.

1800118797 (ટોલ ફ્રી)

+91-11-23012113
+91-11-23014104
+91-11-23017905
+91-9968291988 (વોટ્સએપ)

આ ઉપરાંત ઈરાનની રાજધાની તેહરાનમાં ભારતીય દૂતાવાસે નીચે આપેલ સંપર્ક વિગતો સાથે ચોવીસ કલાક ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે.

ફક્ત કૉલ્સ માટે:
+98 9128109115
+98 9128109109

વોટ્સએપ માટે:
+98 901044557
+98 9015993320
+91 8086871709


બંદર અબ્બાસ:
+98 9177699036
ઝાહેદાન:
+98 9396356649

cons.tehran@mea.gov.in (ઇ-મેઇલ આઈડી)

ભારતીયોને આર્મેનિયા મોકલવામાં આવ્યા

ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી વધુ તીવ્ર બનાવી છે. પ્રથમ બેચમાં સોમવારે રાત્રે 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા છે. નવી દિલ્હી અને તેહરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ આ પગલું શક્ય બન્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

 

You Might Also Like

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી

Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ

TAGGED: announces helpline numbers, control room, government, guajrti news, Indian Ministry of External Affairs, IRAN, Iran and Israel, oneindianews, topnews, ઈરાન અને ઈઝરાયલ, કંટ્રોલ રૂમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘આખું તહેરાન ખાલી કરો’, ઈઝરાયેલ- ઈરાન વોર પર US પ્રેસિડન્ટ ટ્રમ્પની વોર્નિંગથી વર્લ્ડમાં હડકંપ
Next Article મતદાન પ્રક્રિયાનું મોનિટરિંગ વધારવા માટે ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે અદ્ભુત વ્યવસ્થા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી
Gujarat Kheda જૂન 17, 2025
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
જૂન 17, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
Gujarat જૂન 17, 2025
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
Gujarat Kheda જૂન 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?