click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીના કેનેડા પ્રવાસમાં મોટી સફળતા, આ મોટું કામ કરશે બંન્ને દેશો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીના કેનેડા પ્રવાસમાં મોટી સફળતા, આ મોટું કામ કરશે બંન્ને દેશો
Gujarat

PM મોદીના કેનેડા પ્રવાસમાં મોટી સફળતા, આ મોટું કામ કરશે બંન્ને દેશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

Last updated: 2025/06/18 at 12:31 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત અને કેનેડા એકબીજાના દેશો માટે હાઇ કમિશનરોની નિમણૂક કરશે. બંને દેશોના નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી બંને વડાપ્રધાનો નવા હાઇ કમિશનરોની નિમણૂક કરવા સહમત થયા હતા. બંને દેશો વચ્ચેના તૂટેલા સંબંધોને સુધારવા માટે આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Contents
PM મોદીની કેનેડા મુલાકાતથી ભારત-કેનેડા સંબંધોમાં નવી હૂંફ, બંને દેશોએ હાઈ કમિશનરોની નિમણૂક પર કરી સંમતિવેપાર સંબંધોને નવી દિશા મળશેવૈશ્વિક મંચ પર ભારતની શક્તિનો સંકેત

PM Narendra Modi held a bilateral meeting with the Prime Minister of Canada, Mark Carney, on the sidelines of the G7 Summit in Kananaskis, Alberta.

The leaders underscored the importance of restarting senior ministerial as well as working-level engagements across various domains… pic.twitter.com/uSUS8n9Rde

— ANI (@ANI) June 18, 2025

PM મોદીની કેનેડા મુલાકાતથી ભારત-કેનેડા સંબંધોમાં નવી હૂંફ, બંને દેશોએ હાઈ કમિશનરોની નિમણૂક પર કરી સંમતિ

ઓટાવા/કેલગરી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાની મુલાકાતનો મહત્ત્વપૂર્ણ રાજદ્વારીક દ્રષ્ટિકોણથી પરિણેામકારક અંત આવ્યો છે. PM મોદીએ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી, જેમાં બંને દેશોએ પડતર સંબંધોમાં નવી તાજગી લાવવા અને પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા સંમતિ વ્યક્ત કરી.

વિશેષ નોંધપાત્ર છે કે, બંને દેશોએ નવી હાઈ કમિશનરોની નિમણૂક કરવા પર કરાર કર્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અને રાજકીય વિવાદોને કારણે ભારત અને કેનેડાએ પોતાના હાઈ કમિશનરોને પાછા બોલાવ્યા હતા. હવે આ નિર્ણય નાગરિકો અને વેપારીઓ માટે ફરીથી વિઝા, દૂતાવાસ સેવાઓ અને અન્ય નીતિગત વ્યવહારોની નર્મલતા તરફ રસ્તો ખોલે છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકને “સકારાત્મક અને રચનાત્મક” ગણાવી હતી અને જણાવ્યું હતું કે બંને દેશોએ “કાયદાના શાસન, પરસ્પર આદર અને સાર્વભૌમત્વ”ના સિદ્ધાંતો પર આધારિત સંબંધો માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

વેપાર સંબંધોને નવી દિશા મળશે

2023-24 દરમિયાન ભારત-કેનેડા દ્વિપક્ષીય વેપાર લગભગ 9 અબજ ડોલરનો હતો. આગામી સમયમાં આ વટાઘાટો ફરી શરૂ થવાની સંભાવના છે. નિષ્ણાતો માને છે કે બંને દેશો વચ્ચેનું આર્થિક સહયોગ આગામી સમયમાં દોઢથી ત્રણગણું વધવા માટે તૈયાર છે.

PM મોદીએ કાર્ની સાથે ભવિષ્યમાં વધુ બેઠકો માટે સંમતિ વ્યક્ત કરી છે જેથી વિવાદોથી બહાર નીકળીને વિકાસ અને સહયોગ પર કેન્દ્રિત રાજદ્વારીક દિશા મળતી રહે.

વૈશ્વિક મંચ પર ભારતની શક્તિનો સંકેત

G-7 સમિટમાં ભારતે ફરી એકવાર “ગ્લોબલ સાઉથ“ની ચિંતા, વિકાસશીલ દેશોની અવાજ અને વિશ્વ શાંતિ માટે પોતાની પ્રતિબદ્ધતા રજૂ કરી. PM મોદીએ કેનેડાના લોકોને અને સરકારને G-7 સમિટના સફળ આયોજન માટે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ભારત વિશ્વ શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં સહભાગીદારી માટે વચનબદ્ધ છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર

PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત

સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઈલ

ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા

TAGGED: @india, canada, canada news, G-7 સમિટ, G7 Summit, G7 Summit 2025, guajrti news, india canada news, Mark Carney, oneindianews, pm modi, topnews, કેનેડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન માર્ક કાર્ની

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમરનાથ યાત્રા માટે નવી માર્ગદર્શિકા જાહેરી, હેલિકોપ્ટર સેવા અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય
Next Article આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM મોદીનો સંદેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર
Gujarat જૂન 18, 2025
PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત
Gujarat જૂન 18, 2025
સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
Gujarat જૂન 18, 2025
GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઈલ
Gujarat જૂન 18, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?