click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના
GujaratSurat

વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના

સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે શહેરના ડીંડોલી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જવાના ઇરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માલગાડી વડોદરાથી મુંબઈ તરફ જઈ રહી હતી.

Last updated: 2025/10/04 at 11:03 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડીના ટ્રેક પર અજાણ્યા શખ્સોએ ગેલવેનાઇઝ લોખંડનો મોટો પટ્ટો મૂક્યો હતો. ટ્રેન જ્યારે આ સ્થળેથી પસાર થઈ રહી હતી, ત્યારે તે પટ્ટો સીધો જ ટ્રેનના વ્હીલ સાથે અથડાયો હતો. જોકે, પાયલોટે અત્યંત સતર્કતા દાખવી તાત્કાલિક ઇમર્જન્સી બ્રેક લગાવી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના અને જાનમાલનું નુકસાન થતું અટક્યું.

આ બનાવ 29 સપ્ટેમ્બરના રોજ સચિનથી તાપી નદી બ્રિજ સુધીની અપ-લાઇન પર પોલ નંબર 296/15થી 296/17 વચ્ચે ટ્રેન નંબર LGHY/KYAM 60008નાં એન્જિન પાસે બન્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને DFCCILના સિવિલ એન્જિનિયર સોનલ પ્રતાપ રૉય અને ન્યૂ ઉધના સ્ટેશનના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમ્યાન સ્પષ્ટ થયું કે આ ચેનલ જાણીજોઈને ટ્રેક પર મૂકવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સો દ્વારા દુર્ઘટના સર્જવાના ઇરાદે આ કાવતરું કરવામાં આવ્યું હતું. જોકે, 2 ઑક્ટોબરે સત્તાવાર રીતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી અને હવે પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ રેલવે સુરક્ષાને લઈને ચિંતાઓ ઊભી કરી છે અને સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવા ચર્ચા ચાલી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી

અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ

રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ: SIT પાસે તપાસનો સ્ટેટસ રિપોર્ટ, 8 આરોપી ઝડપાયા; CBI તપાસની પણ માંગ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનો દબદબો: હેમાંગ જોશીને યુવા મોરચાનું રાષ્ટ્રીય સુકાન, વર્ષાબેન દોશી સહિત 4 નેતાઓને મોટી જવાબદારી

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, indian railway, localnewsingujarat, Mumbai, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, surat, topnews, topnewschannelinindia, train, vadodara, ટળી દુર્ઘટના, ટ્રેન, ટ્રેન ઉથલાવવા, મુંબઈ, લોખંડનો મોટો પટ્ટો, વડોદરા, સુરત શહેર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામનુ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Next Article સંભલમાં જુમ્માની નમાજ બાદ મુસ્લિમોએ જાતે જ સરકારી જમીન પર આવેલી મસ્જિદ તોડવાનું શરૂ કર્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી
Bhavnagar Gujarat ઓગસ્ટ 18, 2026
અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ
Ahmedabad Gujarat ઓગસ્ટ 18, 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ: SIT પાસે તપાસનો સ્ટેટસ રિપોર્ટ, 8 આરોપી ઝડપાયા; CBI તપાસની પણ માંગ
Gujarat ઓગસ્ટ 17, 2026
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનો દબદબો: હેમાંગ જોશીને યુવા મોરચાનું રાષ્ટ્રીય સુકાન, વર્ષાબેન દોશી સહિત 4 નેતાઓને મોટી જવાબદારી
Gujarat ઓગસ્ટ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?