click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા
GujaratSabarkantha

પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા

લૂંટની આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

Last updated: 2025/12/13 at 12:46 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Contents
શું હતી સમગ્ર ઘટના? પોલીસે કઈ રીતે ઉકેલ્યો કેસ? પકડાયેલા આરોપીઓ અને ગુનામાં તેમની ભૂમિકા

શું હતી સમગ્ર ઘટના? 

ગત અઠવાડિયે એક ફાઇનાન્સ પેઢીના એજન્ટ બાઈક પર સવાર થઈને પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહ્યા હતા. રાત્રિના સમયે દલપુર નજીક અંધારાનો લાભ લઈ બાઈક પર આવેલા લૂંટારુઓએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. ત્યારબાદ માથામાં લાકડી ફટકારી એજન્ટને નીચે પાડી દીધો હતો અને તેની પાસે રહેલો રૂ. 7.88 લાખની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે કઈ રીતે ઉકેલ્યો કેસ? 

લૂંટની આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે લૂંટારુઓ સ્થાનિક જ છે. પોલીસે બાતમીના આધારે પ્રાંતિજ તાલુકાના છ શખ્સોને દબોચી લીધા હતા.

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ લૂંટ કરતા પહેલા ફાઇનાન્સ એજન્ટની રેકી (વોચ) કરી હતી અને પ્લાનિંગ મુજબ જ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટાયેલી રકમમાંથી રૂ. 7.71 લાખ રોકડા રિકવર કર્યા છે. આ ઉપરાંત વાહનો અને અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ. 9.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ અને ગુનામાં તેમની ભૂમિકા

મિતેષગીરી ઉર્ફે મીત્યો અશોકગીરી ગોસ્વામી (રહે. ઉંછા): ફરિયાદીની વોચ રાખી અને હુમલો કરી લાકડી મારનાર.

સુરજસિંહ રણજીતસિંહ મકવાણા (રહે. ઉંછા): વોચ રાખી અને રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લેનાર.

કુલદીપસિંહ ઉર્ફે પીન્ટો દીપસિંહ મકવાણા (રહે. ઉંછા): એજન્ટની આંખમાં મરચું નાખનાર.

ભાવીકસિંહ વિરસંગજી મકવાણા (રહે. ઉંછા): આંખમાં મરચું નાખવામાં મદદગારી કરનાર.

મીહીલસિંહ ભરતસિંહ મકવાણા (રહે. ઉંછા): ફરિયાદી ક્યારે નીકળે છે તેની માહિતી (ટીપ) આપનાર.

હંસરાજગીરી પ્રવિણગીરી ગોસ્વામી (રહે. પોગલુ): ફરિયાદી અંગેની માહિતી પૂરી પાડનાર.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Breaking news, currentaffairs, currentnews, gujarat, gujarati news, latest news, topnews, એજન્ટ બાઈક, કુલદીપસિંહ, જિલ્લા પોલીસ વડા, દલપુર, પીન્ટો દીપસિંહ મકવાણા, પોલીસ, પ્રાંતિજ તાલુકા, ફાઇનાન્સ એજન્ટ, ફિલ્મી ઢબે, ભાવીકસિંહ વિરસંગજી મકવાણા, મરચું, મિતેષગીરી, મીત્યો અશોકગીરી ગોસ્વામી, મીહીલસિંહ ભરતસિંહ મકવાણા, રૂ. 7.88 લાખ, લૂંટ ચલાવનાર, સાબરકાંઠા, સાબરકાંઠા પોલીસ, સુરજસિંહ રણજીતસિંહ મકવાણા, હંસરાજગીરી પ્રવિણગીરી ગોસ્વામી, હિંમતનગર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો
Next Article વીમાના પૈસાની લાલચમાં હત્યા, આરોપી રમીઝ શેખને સાથી રાખી કરાયું હત્યાનું રિકન્સ્ટ્રક્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?